________________
રરર
ભક્ત હતા. તેથી પ્રભુજી જે દિશામાં વિચરતા હોય, તે દિશામાં સાત-આઠ પગલાં સન્મુખ જઈને, ૧૦૮ સેનાના ચાખાને સાથી બનાવી, પ્રભુજીની સ્તવના કરતા, અને ભગવાનના ગુણોને સંભાળીને ખૂબ જ ખુશી થતા હતા.
સેની શ્રેણિકરાજાને માટે દરરોજ સેનાના ચેખા બનાવતું હતું. આ વખતે તે સોની સોનાના ચેખા બનાવી રહ્યો હતે. મુનિરાજને આવતા દેખી, ખૂબ જ ખુશી થઈ અને ઉભે થઈ ગયે, પધારો! પધારો! બેલતે સન્મુખ જઈ મુનિના પગે પડ્યો અને બોલવા લાગે
આજ ફલ્ય ઘર આંગણેજી, વિણ કાલે સહકાર જે ભીક્ષા છે સુઝતીજી, માદક તણા આહાર, મેતા?
મુનિરાજને પધારેલા જોઈ સોનીનાકુબના આનંદને પાર ન રહ્યો. અને ઘણુંઆદરથી ઘરમાં તેડી ગયે. આ વખતે સોનાના ચેખા ઘણા ખરા તૈયાર થઈ ગયા હતા, તે. તેમના તેમ છુટામુકીને, મુનિરાજને વહેરાવવા ઘરમાં ગયે, અને ઘણુભાવથી આદરપૂર્વક મેતાર્યમુનિરાજને લાડવા વહેરાવ્યા.
મુનિરાજ ત્યાં ઉભા હતા, સેની ઘરમાં લાડવા લેવા ગયે હતો, તેવામાં એકપક્ષી ત્યાં આવ્યું. તે કૌચપક્ષી હતે. તેણે સેનીના બનાવેલા બધા ચેખા ચણી લીધા. અને તે જ ઘરમાં ઉગેલા ઝાડઉપર ઉડીને બેસી ગયો. તેની ત્યાં આવીને જેવા લાગે. ચેખા દીઠા નહિ; એને મુનિરાજ ઉપર હેમ પડ્યો. મુનિરાજને પૂછવા લાગે, મહારાજ ! તમારા દેખતાં હમણુ જ હું આ જગ્યાએ સેનાનાચોખા મુકીને ઘરમાં જઈ લાડવા લાવી તમને વહેરાવું છું. એટલામાં ઘરમાં બીજું