________________
૨૨૩
કોઈ માણસ આવ્યું નથી. ચેાખા અહીંથી ઉપડી ગયા છે. તે જાય કયાં ? માટે જરૂર તમે લીધા છે ? ખસ, મારા જવલા પાછા આપે, નહિ આપે! તે પરિણામ સારૂ' નહિ આવે, ચોખા લીધા સિવાય હું તમને જવા દેનાર નથી.
મુનિરાજ ત્યાં જ ઉભા હતા, તેમની નજર સન્મુખ કૌ’ચપક્ષી જવલા ગળી ગયે। હતા પરંતુ ભાવદયાનાસમુદ્ર મહામુનિરાજ કશું ખેલ્યા નહિ. મુનિથી જુઠુ· એલાય નહી. અને સાચુ' મેલેતા પક્ષીની હિંસા થાય, માટે મુનિરાજ મૌન જ રહ્યા. ક્યું છે કે,
જેહથી અનથ ઉપજે રે, પરને પીડા થાય, સાચુ વયણ તે ભાખતાં રે, લાભથી તાટા થાય રે... સાધુજી, કરજો ભાષા શુદ્ધ...
જેનાથી હિંસા થાય, એવી પાપવાળી ભાષા પણ વીત-રાગનાસાધુ બેલે જ નહિ. મસ, શ્રી વીતરાગશાસનના રહસ્યને સમજેલા મહામુનિરાજ મૌન જ રહ્યા. તેથી સોનીને વહેમ વધતા ગયા. સાધુ ખેલતા નથી માટે ચાર હાવા જોઈએ. છેવટે સોનીના ક્રાધ વધી ગયા અને મુનિરાજના માથા ઉપર આળુ ચામડું ખાંધીને તડકે ઉભા રાખ્યા. તે પણ મહામુનિ-રાજ પક્ષીની દયાના પરિણામથી પડ્યા નહિ. અને સેાની ઉપર પણ સમતાભાવે રહ્યા. ભૂતકાળના મહામુનિરાજોને યાદ લાવી પેતે શુભ ભાવનાએ ચઢ્યા. ક્ષણવારમાં ધ્યાનારુઢદશામાં અન્તકૃતકેવલી થઈને (સર્વજ્ઞદશા પામીને) આઠે કર્મના ક્ષય કરીને મેાક્ષમાં પધાર્યાં.
તેટલામાં સેાનીની પત્નીએ લાકડાના ભારા લાવીને ઘરમાં