________________
૨૨૧
સ્મશાનભૂમિમાં જઈને, ધ્યાનદશામાં આરુઢ થયા. આબાજુ તેમહામુનિરાજને બીજા નંબરને સસરે, સેમાને પિતા સેલિબ્રાહ્મણ ભાવિભાવથી ત્યાં આવી ચડ્યો, પિતાના જમાઈને સાધુ થયેલા દેખી તેને અતિષ થશે. તેથી તેણે નજીકના જળાશયમાંથી ચીકણું માટી લાવીને, મુનિવરના મસ્તક ઉપર ગેળ પાળી બાંધી અને સ્મશાનમાંથી અંગારા લાવીને મુનિવરના મસ્તક ઉપર ભર્યા.
મુનિરાજ તે એકાન્ત આત્મદશામાં જ લીન હતા. તે મહાપુરુષમાંથી, ભવાભિનંદી અને પુદ્ગલાનંદી બંને દુષ્ટદશાએ પલાયન થઈ ગઈ હોવાથી, આત્માનંદીદશા પ્રકટ થઈ હતી. તેથી બ્રાહ્મણને જરા પણ શત્રુ ન માનતાં સંપૂર્ણ મિત્ર માનવા લાગ્યા. અને પિતાના મનને સમજાવવા લાગ્યા કે, “મારા સસરાએ મને, છેલ્લામાં છેલ્લી મોક્ષમાં જવાની પાઘડી બંધાવી છે. એમ મનને મનાવી, આત્માને સાત્વિકદશામાં સ્થિરકરી, જગતના પદાર્થમાત્રમાં ઔદાસીન્યભાવ કેળવી, અંતકૃતકેવલી થઈ મોક્ષમાં પધાર્યા.
મહામુનિરાજ મેતાર્યા મેતાર્યમહામુનિરાજ રાજગૃહીનગરીના વતની હતા. શ્રેણિકરાજાના જમાઈ હતા. પૂર્વજન્મના મિત્રદેવની પ્રેરણાથી ભગવાનમહાવીરદેવના શિષ્ય થયા હતા. ઉત્તરોત્તર ચારિત્રમાં ઘણા જ આગળ વધીને, એકવાર એકમાસના ઉપવાસના પારણે તે જ રાજગૃહી નગરીમાં એક સેનીને ઘેર વહોરવા પધાર્યા હતા.
રાજગૃહી નગરીના રાજા શ્રેણિક પ્રભુમહાવીરના અનન્ય