________________
૨૧૯
તદ્દન દરિદ્ર બની જાય છે, જ્યારે એક બાજુને પક્ષ મહાધનવાન થઈ જાય છે, તેમ) મુનિરાજનાં આ જ રીતિએ કર્મ ખપવાનાં અને રાજા તથા પાલકપ્રધાન વિગેરેને મહાસંસાર વધવાને હશે, તેથી રાજાએ પ્રધાનને ઠીક લાગે તે રીતિએ મુનિરાજોને શિક્ષાકરવાની છૂટ આપી.
અધમઆત્મા પાલપ્રધાને વનના એક વિભાગમાં ઘાણી મંડાવી અને મુનિરાજોને પીલવા શરુ ક્ય. ગુરુમહારાજ ખંધકસૂરિવરે, મુનિરાજોને ધર્મ સંભલાવી, સ્થિર બનાવ્યા. સંસારને ચિતાર સમજાવ્યું. આવાં મરણે અનંતીવાર થયાનું ભાન કરાવ્યું. જીવિત-મરણમાં, શત્રુ-મિત્રમાં સમભાવ કેળવી, અધી પ્રકારની આરાધનાઓ પામી ૪૯ મુનિરાજે છેલ્લા સમયે [અંતકૃતકેવલી થઈને] કેવલજ્ઞાનપામીને મોક્ષમાં ગયા.
શંકા–પ્રત્યેક જીવને આમ ઘાણીમાં પલાવાવિગેરેના કુમરણે અનંતીવાર થવાનું કેવી રીતે બની શકે છે?
સમાધાન–સંસારવતી જીએ અનંતા કર્યા છે. દરેકસ્થાનમાં, દરેકોનીઓમાં, દરેકગતિમાં અનંતીવાર જન્મ અને મરણે થયાં છે. તેમાં આ જીવડે શેલડી થઈને, તલ બનીને, “કેડ' નામની માછલી (જેના કલેજાનું તેલ અને છે. તે) તેવા જી થઈને, ઘાણીમાં પીલાણું છે. અત્યારે પણ અનેક જાતિના જાનવરો જુદા જુદા કુમરણથી પ્રતિદિવસ લાખે કે ક્રોડોની સંખ્યામાં મારી રહ્યા છે. પરંતુ “ઓયેય હાયહાય, એ બાપ ! મરી ગયો, મારી નાખે.” આવા બેભાન મરણથી, રાંકદશાના મરણેથી, આત્માને કશે લાભ થયે નથી. પરંતુ સંસાર વધ્યો છે. ૪૯ મુનિરાજે જરા પણ દીનતા લાવ્યા
રાતિના તમામ
મારી ન