________________
૨૧૭
આ સાધુના શરીરઉપરથી જીવતી ચામડી ઊતારીને લેઈ આવે, અને મને બતાવા, અધમકેાટીના રાજસેવકા કાર્યાંકાના વિચાર કરતા જ નથી. પરંતુ ઉલ્ટા આવા અતિઅધમ આદેશને સાંભલીને ઘણા જ ખુશી થતા પાપને મહુ જ મજબૂત મનાવે છે. તેથી તે સેવકોએ મહામુનિરાજ ખ'ધકઋષિ પાસે આવીને રાજાના આદેશ સભળાવ્યો. મુનિરાજ મરણાંત ઉપસગ આવ્યો જાણી, જરાપણ ગભરાયાતે નહિ, પરંતુ. મનમાં અતિખુશી થયા. મુનિવર મનમાંહી આણ ંદ્યા, પરિષહુ આવ્યે જાણી રે; કર્મ ખપાવવા અવસર એવા, ફરી નહિ આવે પ્રાણી રે..... અહા અહે। સાજી સમતા વરીયા....’
9
મુનિરાજને મરવાના સમય નજીક આવ્યા છતાં, જરાપણ દીનતા આવી નહિં, આપણે અહીં જોઈ શકીશુ` કે, મુનિરાજ મહાતપસ્વી હતા, પણ શ્રાપ નઆપ્યા. ઘણી લાંબ્ધએ-વાળા હતા, પણ રાજાને કે રાજસેવકાને બાળીને ભસ્મ ન કરી નાખ્યા. રાણીના સગાભાઈ હતા, છતાં પોતાની ઓળખાણુ ન. આપી. શરીર ઉપર છુરી ચલાવવાની હાવા છતાં દીનતા ન. દેખાડી, આવા આત્માએ જ મેાક્ષ પામવાના અધિકારી હોય. છે. રાજસેવકાએ તે મુનિરાજની ચામડી કાપવી શરૂ કરી અને સુનિરાજ પરમસમતારસમાં લીન બન્યા.
ચડચડ ચામડી તેહું ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે....”
સમતાભાવમાં આરૂઢ થયેલા મુનિરાજ જગતના પ્રાણીમાત્રને પેાતાના મિત્ર માનતા. રાજા અને રાજસેવકાને પણ. સમભાવે નિહાળતા, શુક્લધ્યાનારૂઢ બનીને, અંતકૃતકેવલી