________________
૨૧૮
થઈને મેક્ષમાં ચાલ્યા ગયા.
પાછળથી રાણીને મુનિરાજની ઓળખાણ થઈ. પિતાના ભાઈનું મરણ થયેલું જાણ્યું. રાજાએ પણ તે વાત જાણી. રાણીએ દીક્ષા લીધી અને પિતાના આત્માની ઘણી નિન્દા કરી આત્મકલ્યાણ સાધ્યું.
ભગવાન
વિભળાવી દીમાં પ્રવાસ
શ્રીખંધકસૂરિના પ૦૦ શિષ્ય: ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીના શિષ્ય, આચાર્ય પદવી પામેલા બંધનામના સૂરિમહારાજ, એકવાર પિતાના શિષ્ય પરિવાર સહિત ભગવાનની આજ્ઞા મેળવી, દંડકી રાજાના કુંભકારકટક નગરના ઉદ્યાનમાં આવ્યા. અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થયા. અહીં દંડક રાજાને પાલકનામને મહાનાસ્તિક પ્રધાન છે. તેને પુણ્ય, પાપ, આત્મા અને પરલોક બીલકુલ ગમતાં ન હતાં. એટલે મુનિરાજને ઉપદેશ આદિ ધર્માનુષ્ઠાન તો ગમે જ કયાંથી? મુનિરાજને જોઈને પાલકને તીવ્ર ઠેષ થયા. વલી તેને મુનિની કુમારઅવસ્થામાં પણ ધર્મચર્ચામાં, આ મહાત્મા ઉપર ઘણે જ ઠેષ આવ્યું હતું. તેથી તેને આ વખતે વૈરની વસુલાત કરવાનો વિચાર થયે. આથી તેણે મુનિના રહેવાના ઉદ્યાનમાં, એક બાજુ-ગુપ્તસ્થાનમાં ગુપ્ત રીતે હથીયારો દટાવ્યાં. અને રાજાને એવું સમજાવ્યું, કે, આ લેકે સાધુઓ નથી પણ સુભટ છે. તમને મારીને રાજ્ય લેવા આવ્યા છે. આમ મુનિરાજોની વિરુદ્ધમાં રાજાને ખૂબ ઉશ્કેર્યો. ભાવિભાવનું બલવત્તરપણું હેવાથી (જેમ કેઈકવાર કેઈક વસ્તુના ભાવે અતિ પ્રમાણ વધી જવાથી, એક બાજુને પક્ષ પાયમાલ થઈ