________________
૨૧૧
નાખવા માટે સમુદ્રમાં ફેંકી દેવા પ્રયાસ કરે, તેમાં ખરાખર સમુદ્ર કે નદી ઉપર આવતાં જ, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, કાળધમ પામી મેાક્ષમાં જાય. વળી કેાઈ મુનિ નદીશ્વરાદિની યાત્રાયે જતા હાય, કેાઈ મુનિ કા વિશેષ–પામી લબ્ધિની શક્તિથી આકાશમાગે જબુદ્વીપમાંથી ધાતકીખંડમાં કે ધાતકીખંડમાંથી પુષ્કરવરદ્વીપમાં જતા હોય, વચમાં સમુદ્ર કે નદી ઉપરથી કે યુગલિયાના ક્ષેત્રે ઉપરથી ધ્યાનારૂઢ થઈ કેવલજ્ઞાન પામી આઠે કર્મ ખપાવીને સમશ્રણએ મેક્ષમાં ચાલ્યા જાય છે. તેવા બનાવા પણ એક કાળચક્રમાં એક થાય તેા પણ અનંતકાળે અનંતાથાયછે. માટે જ પીસ્તાલીશલાખ ચેાજન ક્ષેત્રમાંથી એકેએક જગ્યાએથી પણુ અનંતા મોક્ષમાં ગયાની વાત બરાબર છે. એટલે પીસ્તાલીશલાખયાજન પ્રમાણ અઢીદ્વીપમાંથી એકેક અ'ગુલ કે એકેક વાલાગ્રભાગમાંથી અનંતાકાળે અનતા જીવા મેાક્ષમાં ગયા છે. અને લેાકના અગ્રભાગ ઉપર પીસ્તાલીશલાખ યેાજન પ્રમાણ ક્ષેત્રમાં એકેક અવગાહનાએ અનંતા સિદ્ધભગવતા રહેલા છે. એટલે પીસ્તાલીશલાખ ચેાજન ક્ષેત્રના જેટલા આકાશ પ્રદેશ છે તેટલી અસ ખ્યાતી અવગાહનાએ થાય છે.
કાલથી-એક પુદ્ગલપરાવત્ત કાળમાં ભરત—ઐરવતક્ષેત્રમાં અનતી ચાવીશી થાય છે. અને મહાવિદેહક્ષેત્રમાંતેનાથી પણ અસ`ખ્યાતગુણી વીશીઓ થાય છે. એવા અત્યારસુધી અનંતાનંત પુદ્ગલપરાવત્ત થઈગયા છે. તેથી સિદ્ધભગવંતા પણ અનંતા
નત થયા સમજવા,
આ પ્રમાણે સિદ્ધભગવતેાની સખ્યા વિચારતાં અનતા