________________
૨૦૯
અનાદિ, હાય તે અરિહ તાદિપાંચપરમેષ્ઠી પણ અનાદિ હાય જ. તેમાં સિદ્ધભગવતે પણ અનાદિ નક્કી થઈ ગયા. હવે સિદ્ધભગવતાનું સંખ્યાપ્રમાણુ વિચારીએ.
દ્રવ્યથી-આપણે ઉપર જોઈગયાતેમ અરિહંતભગવંતા પણ અન’તકાળમાં અનતી ચઉવીશીએ, અન'તી વીશીએ અને ઉત્કૃષ્ટકાળના પણ અનંતાનંત થાયછે. તેદરેક જિનેશ્વરદેવાના શાસનમાં ગણધરદેવા નવ-દ્રુશ—અગ્યાર યાવત્ ચારાશી અને તેથી પણ વધારે હાય છે. દરેક જિનેશ્વરદેવાના શાસનમાં તુજારા, લાખા, કાડા આત્મા મેાક્ષમાં જાય છે. ભગવાન મેાક્ષમાં ગયાપછીપણુ, સંખ્યાતીતવષઁ સુધી મેક્ષમાગ ચાલુ રહેતા હાવાથી, એક જિનેશ્વરની નિશ્રાએ અસંખ્યાતા આત્મા મેાક્ષમાં જાય છે. એટલે એક કાળચક્ર જેટલા સમયમાં સમયક્ષેત્રમાંથી અસખ્યાતા મેાક્ષમાં જાય છે. તે વાત નિચે મુજબ જુએ.
અનંતા જિનેશ્વરદેવા મેાક્ષમાં ગયા છે, તેનાથી સંખ્યાતગુણા ગણધરા મામાં ગયા છે, તેનાથી અસંખ્યાતગુણા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિવરા [સાધુ-સાધ્વી] મેાક્ષમાં ગયા છે. એમ દરેકે દરેક અનંતાનંત મેાક્ષમાં ગએલા સમજવા,
શ્રાવક-શ્રાવિકા દશામાં, ભાવમુનિદશા પામી, અનંતાનંત મેાક્ષમાં ગયાછે, અને અન્યલિંગિઓ પણ તાપસાદિવેશમાં ભાવમુનિઃશા પામીને, અનતા મેક્ષમાં ગયા છે. અન`તા પુરુષા મેક્ષમાં ગયા છે, અન`તી સ્ત્રીએ માક્ષમાં ગઈ છે, અનંતા નપુંસકા મેાક્ષમાં ગયા છે.
ક્ષેત્રથી-જ બુદ્વીપમાંથી–એકલાખોજન ક્ષેત્રમાંથી-ખધી જગ્યાએથી અનતા મેાક્ષમાં ગયા છે. લવણ સમુદ્રની
૧૪