________________
૨૦૮
જેમ દિવસ અને રાત્રિ બેમાં પહેલું કેણુ? પુરુષ અને અને નારી બેમાં પહેલું કે? આંબો અને ગેટલી બેમાં પહેલું કેણ? માતા અને પુત્રી-પિતા અને પુત્ર, બેમાં પહેલું કેણ? આ બધા પ્રશ્નો અણઉકેલ્યા જ રહ્યા છે. તેમ આ જગતમાં મોક્ષમાર્ગ ક્યારે શરુ થયે ? સૌ પ્રથમ ગુરુ કોણ હતા? સૌ પ્રથમ જિનેશ્વર કેણ થયા? સૌ પ્રથમ મેક્ષમાં કેણ ગયું? આ બધા પ્રશ્નો પણ ઉપરની માફક વચનથી અગોચર છે. છેલ્લા સર્વજ્ઞ કેણ થશે, છેલ્લા સિદ્ધ ભગવાન કોણ હશે? આ બાબત પણ ઉપરના જેવી જ અગોચર છે. માટે જ શ્રીજિનેશ્વરદેવેએ મોક્ષમાર્ગ અનાદિઅનંત બતાવે છે, મોક્ષની આદિ કે અંત હતે પણ નહિ અને હશે પણ નહિ, માટે જ પૂર્વના જ્ઞાનિમહાપુરુષોએ ફરમાવ્યું છે કે, __ "सिद्धाणं वुद्धाणं, पारगयाणं परंपरगयाणं;
ઢોસા મુવાવાળ, નમો તથા દક્ષિદા ” અર્થ–સર્વ કર્મને ક્ષય કરીને કૃત્યકૃત્ય થયેલા, કેવળજ્ઞાન પામેલા, સંસારરૂપસમુદ્રના પારને પામેલા; પરંપરાથી મોક્ષ પામેલા (એટલે મેક્ષને પ્રવાહ અનંતકાળથી ચાલુ જ છે) ત્યારથી અત્યાર સુધી મેક્ષમાં ગયેલા અને લોકના અગ્રભાગ ઉપર જઈને સ્થિર થયેલા. એવા અનંતાનંત સિદ્ધભગવંતને મારે નમસ્કાર થાઓ. _ 'असो अणाइ कालो, अणाइ जीवो अणाइ धम्मो।'
અર્થ-કાલ અનાદિ છે, જીવ અનાદિ છે. તેમ જૈનધર્મ પણ અનાદિ છે. આથી એમ નકકી થયું કે, જનધર્મ