________________
૨૦૭
શકા—જો આત્મા અસંગ ભાવને પામ્યા છે તે પછી. ઉપર વધારે આગળ કેમ વધતા નથી, અને સિદ્ધસ્થાનમાં જ અટકી જાય છે?
સમાધાન—જેમ તુંબડુ' તદ્દન તળીએથી અસ`ગ ખનીને. એકદમ જળની ઉપર આવી જાય છે. પરંતુ પાણીથી વધારે. ઊંચુ જતું નથી તેમ આત્મા પણ અસંગ બનીને લેાકાગ્ર સુધી. જાય છે, પછી આગળ ધર્માસ્તિકાય વિગેરે સહાયક કારણા નથી માટે આગળ જતા અટકે છે. જેમ પાણી હાય તેટલું તુંબડું ઉપર જાય છે. તેમ ધર્માસ્તિકાય હાય તેટલેા આત્મા ઉંચા. જાય છે.
સિદ્ધભગવંતા કેટલા છે? કેવા છે? ક્યાં છે ? ક્યારથી. સિદ્ધ થવા શરુ થયા છે? આ બધી ખાખતા સમજવા માટે. આપણે હવે ક્રમસર વિચાર કરીએ,
આ જગતને કેાઈ એ બનાવ્યું નથી. મનાવવાની બધી. યુક્તિએ સાવ અજ્ઞાનતાથી ભરેલી છે. ઇશ્વર નામની કાઈ પણુ અદૃશ્ય વ્યકિત જ નથી. તે પછી ઇશ્વરે જગત્ બનાવ્યાની વાત ઘટે જ શી રીતે ? જો ઇશ્વરે જગત્ અનાત્માની વાત. સિદ્ધ થાય તે, આત્માના મેક્ષ ઘટી શકે જ નહિ. જો ઇશ્વરે જગત્ બનાવ્યાનું નક્કી થાય તા આત્માએની સખ્યા પરિમીત થઈ જાય, અને આત્માઓની પરિમીતતા નક્કી કરવા જતાં. લાંખા કાળે સ`સારના અભાવ કે મેાક્ષને નિષેધ માનવા પડે. આ બધી યુક્તિથી એમ જ માનવું પડે કે, જગત અનાદિઅનંત. છે. જગતને કાઈ એ બનાવ્યું જ નથી તેા પછી જગતના. કર્યાં ઈશ્વર પણ માનવા એ નકામુ છે.