________________
૨૧૨
નત પદે થાય છે. એક વાર “નો સિદ્ધા' પદને ઉચ્ચાર કરવાથી ઉપર ગણાવેલા સર્વસિદ્ધભગવંતેને નમસ્કાર થાય છે. પરંતુ જાપ કરનાર આત્મા જાણકાર અને ઉપયોગી હોય તે. ઉત્કૃષ્ટ પરિણામથી એક જ વાર “નમો સિદ્ધા' પદને જાપ કરતાં સર્વકર્મ ક્ષય કરી નાખે છે. મધ્યમપદે એક “નમો સિક્કા પદને જાપ કરવાથી મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. - હવે દ્રવ્યસિદ્ધભગવતે વિચારીએ. - વર્તમાનકાળે પાંચમહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજમાં સર્વજ્ઞભગવતે વિચરે છે. પાંચમહાવિદેહની આઠમી, નવમી,
વીશમી અને પચ્ચીશમી આ ચાર વિજયમાં અને પાંચેની ૨૦ વિજમાં શ્રી સીમંધરસ્વામી વિગેરે વીશ જિનેશ્વર હાલમાં વિચરી રહેલ છે. તે દરેક પ્રભુજીના પરિવારભૂત દશદશલાખ કેવલીભગવંતે હવાથી ૨૦ જિનેશ્વરને પરિવાર બે કેડ કેવલીભગવંતે થાય છે. તથા બાકી રહેલી ૧૪૦ વિજયેમાં પણ પ્રાયઃ લાખે કે કોની સંખ્યામાં કેવલીભગવંતે હવાને સંભવ છે. આપણે “નો સિદ્ધા' પચ્ચાર, ઉપર બતાવેલા મહાવિદેહક્ષેત્રના ૧૬૦ વિજયેના બધા કેવલીભગવતને પહોંચે છે. કારણકે બધા કેવલીભગવંતે પણ નો હિલા પદમાં દ્રવ્યથી અંતર્ગત થાય છે.
તથા વળી જે ચરમશરીરી આત્માઓ છે. દાખલા તરીકે મદવાસ્વામિની, પૃથ્વીચન્દ્ર અને ગુણસાગર તથા દૃઢપ્રહારી ચેર જેવા આત્માઓ તેજ ભવમાં–ભવપ્રાતે કે વચમાં કેવળજ્ઞાન પામી મેક્ષમાં જનારા છે. તે પણ દ્રવ્યસિદ્ધો હોવાથી તેનો સિદ્ધાળ' પદમાં જ અંતર્ગત થાય છે.