________________
૨૧૦
બધી બાજુએથી ગેલાકારે ચાર લાખ જન ઉપરથી, અનંતા માક્ષમાં ગયા છે. ધાતકીખંડની બધી બાજુએથી, ગોલાકારે આઠલાખ એજનમાંથી, અનંતા મેલમાં ગયા છે. કાલેદધિસમુદ્રની બધી બાજુએથી, ગોલાકારે સેલ લાખ યોજનઉપરથી, અનંતા મેલમાં ગયા છે. પુષ્કરવાઢીપાદ્ધની બધી બાજુએથી, ગોલાકારે સોલ લાખ એજનમાંથી, અનંતા મેલમાં ગયા છે.
શંકા જ બુદ્વીપમાં, ધાતકીખંડમાં અને પુષ્કરવરાદ્ધ. દ્વિપમાં, વર્ષધરપર્વતે છે, યુગલિઆએનાં ક્ષેત્રે છે. તેમાંથી તથા ગંગા અને સિંધુ વિગેરે નદીઓમાંથી તથા લવણ અને કાલદધિ વિગેરે સમુદ્રોમાંથી મેક્ષમાં જવાનું શાસ્ત્રોમાં બતાવેલા છે. તે શી રીતે ઘટી શકે? કારણ કે યુગલિઓમાં મોક્ષે જવાની યોગ્યતા નથી, તથા સમુદ્રો અને નદીઓમાંથી મુનિ ચાલી પણ ન શકે, તે ત્યાંથી મેક્ષમાં શી રીતે જઈ શકે ? વળી ચાર લાખ અને સેળ લાખ જે જન સમુદ્રમાં તે મનુ
ને પ્રવેશ પણ અસંભવિત છે. તે પછી સાધુઓને જાય જ શી રીતે? અને ધ્યાનાદિ કયાં કરી શકે? એટલે સમગ્ર અઢીદ્વીપમાંથી અને તમામ સ્થાનમાંથી મેક્ષ ગયાની શાસ્ત્રમાં લખેલી વાત બરાબર સમજાવો?
સમાધાન- મેક્ષમાં જનાર આત્માઓનાં ઉત્પત્તિસ્થાને તે ફક્ત પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ આ પનર ક્ષેત્રે છે, તેમાં જન્મેલા મનુષ્ય મોક્ષમાં જાય છે, પરંતુ પ્રસ્તુત પુનરક્ષેત્રના મુનિવરે પૈકી કઈ મુનિરાજ ચરમશરીરી હેય, ધ્યાનમાં હોય, કેવલજ્ઞાન પામીને નજીકમાં મોક્ષ જવાના હેય. તેવે વખતે તેમને પૂર્વના કેઈ વૈરી દેવે, મારી