________________
૧૯
શંકા- સર્વજ્ઞપણમાં ઓછા–વધતાપણું ન હોય તો ઉપદેશની અસર થોડી થવાનું કારણ શું ?
સમાધાન–તીર્થકરકેવલી અને સામાન્ય કેવલીના સર્વજ્ઞચણામાં ફેર નથી. પરંતુ તેમણે બાંધેલું જિનનામકર્મ, એટલું ઉખ્યું પુણ્ય છે કે, જેના ઉદયથી ભગવાન જિનેશ્વરદેવના પ્રત્યેક વાકયની ઘણું જ અસર થાય છે.
શંકા–જ્ઞાનની સમાનતા હોવા છતાં સામાન્ય કેવલી કરતાં જિનેશ્વરકેલી દ્વારા ઉપકાર વધારે થાય આ વાત કેવી રીતે ઘટી શકે ?
સમાધાન–સામાન્ય કેવલીની અને શ્રીજિનેશ્વરભવંતેની જ્ઞાનમાં તે સમાનતા છે. અને ગણધરભંગવતે તે છઘસ્થ હોય છે, તે પણ શ્રીજિનેશ્વરદેવનું છ ઘડીનું વ્યાખ્યાન થયા પછી, ત્યાં સમવસરણમાં બીજા ઘણા કેવલીભગવતે હવા છતાં, કેવલીભગવાન ઉપદેશ સંભળાવતા નથી. પરંતુ મુખ્ય ગણધરમહારાજ સંભળાવે છે. જેની પણ ઘણી જ સુંદર અસર થાય છે.
ઘણું અનુભવ સિદ્ધવાતે છે, કે, જ્યાં ગુણ કામ કરતા નથી પણ પુણ્ય જ કામ કરે છે. વાચકવર શ્રીયશોવિજયજી ગણિવરના પ્રસંગમાં એક ઘટના બની છે. તે એવી છે કે, એક શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ વ્યાખ્યાન વાંચતા હતા. સભા ઘણી જ ચીકાર ભરાતી હતી. પાંચ-પંદર દિવસ ગયા પછી સભા ઘટી ગઈ. ત્યારે સભા ઘટવાનું કારણ, સભાને જ પૂછવામાં આવ્યું, ત્યારે તે આવનાર ભાઈઓ પૈકી કેઈએ જવાબ આપે. કે, અહીં સુમતિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય રામ