________________
૨૦૧
દયા વિગેરે મહાવ્રત અને અણુવ્રત પાળીને, નરકાદિ કુમતિએમાં જાતા બચે છે. અને જિનેશ્વર પ્રભુના આશ્રિત બનીને. સર્વ દુઃખોથી મુક્ત થાય છે. તે પ્રભાવ તીર્થકર દેવને જ છે, માટે તેઓ છકાય જીના રક્ષક છે. તેથી જિનેશ્વર દેવને. મહાપ કહ્યા છે.
જીવદયાનું સ્વરૂપ સમજેલા આત્માઓ પિતે જેને બચાવે છે, અને બીજાને પણ કહે છે કે, કોઈપણ જીવને હણીશ. નહી. હણશ નહી. તેને પ્રવેગ “માન થાય છે અને પાકૃતભાષામાં જાણ થાય છે. કેઈ પણ જીવને હણુશ નહિ, આવું બેલનાર અને આચરનાર, અને આત્મા મહાન કહેવાય છે
જ્યારે ભગવાન જિનેશ્વરદેવ પિતે ત્રણ જગતમાં રહેલા પ્રાણીમાત્રને હણતા નથી, અનેઆખા જગતને જીવદયાપ્રતિપાલ બનાવે. છે. માટે જ શ્રીજિનેશ્વરદેવને મહામાહણ કહેવાય છે.
જેમ કેઈ ઉચ્ચામાં ઉચું વહાણ હોવા છતાં, અજાણ મનુષ્ય તેના અવલંબનથી, સમુદ્રને પાર પામી શક્તા નથી, પરંતુ સમુદ્રના માર્ગને બરાબર જાણકાર કેપ્ટન હોય, મુસાફરે તે જ વહાણથી નિર્ભય અને નિર્વિધ્રપણે સમુદ્ર તરી. શકે છે. તેમ આ જીવને સંસાર સમુદ્ર તરવા માટેની સામગ્રી. મળવા છતાં ભગવાન જિનેશ્વરદેવ જેવા નિર્ધામક એટલે કેપ્ટન. ન મલવાથી (દાન દેવા છતાં શીલ પાલવા છતાં અને ઘેર તપસ્યા કરવા છતાં) આત્માને સંસારને પાર મલ્ય જ નહિ... કેઈક કવિવર કહે છે કે,
કાતે ગુરુ બાવલીએ મલીકાંતે જીવ તું પાપી ધર્મ પ્રયાસ અનંતા કીધા, પણ કર્મજાલ નવિ કાપી.”