________________
૨૦૪
જરા વિવેચનથી વિચારીએ.
આપણે જેમનુ સ્વરૂપ વિચારવાના છીએ તે સિદ્ધના આત્માએ સાધુ, ઉપાધ્યાય, આચાય, ગણધર અને સામાન્યકેવલી વિગેરે મહાપુરુષાના સ્થાનેને નિષ્કલંક રીતે ક્રમસર ભાગવીને, આત્માની પરિપૂર્ણ દશાના ભાક્તા બને છે. છેલ્લા ભવના છેલ્લા સમયે શરીરના પણ ત્યાગ કરીને, એકાન્ત નિરાલ બનદશા પામીને; એક જ સમયમાં લેાકના અગ્રભાગ ઉપર પહોંચીને સાદિઅન તભાંગે સ્થિર થયેલા સિદ્ધાત્માઓમાં અનંતાનંત ગુણો પ્રકટ થાય છે. તેમનામાં જે મહાગુણા સદાકાળ સૂર્યની પેઠે ચળકતા પ્રકાશે છે. તેમાંના મુખ્ય ૮ ગુણા છે તે આપણે જોઈ એ.
૧ અનંતજ્ઞાન જ્ઞાનાવરણીય કમ ના સથા ક્ષય થવાથી પ્રકટ થાય છે. જેનાથી સમસ્ત લેાકાલેાકના સ ́પૂર્ણ ભાવા સિદ્ધભગવતા જાણી શકે છે.
ક્ષય.
૨ અનંતદર્શન-દર્શનાવરણીય કર્મના સર્વથા થવાથી પ્રકટ થાય છે. જેનાથી સમસ્ત લેાકાલેાકને સિદ્ધભવંતા સ`પૂર્ણપણે જોઈ શકે છે.
૩ અવ્યાબાધદશા-વેદનીયકમના સર્વથા ક્ષયથવાથી સિદ્ધભગવાને સવ રાગેા આપત્તિએ પીડાઓના અભાવસ્વરૂપ ગુણ પ્રકટ થાય છે.
૪ અન’તચારિત્ર-માહુનીયક નાસ પૂર્ણ ક્ષય થઈ જવાથી સિદ્ધભગવંતામાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણ પ્રકટ થાય છે. જેના પ્રતાપથી આત્માની અનતરિદ્ધિરૂપ સ્વભાવદશાના સ્વાદ અનુભવી શકાય છે.
૫ અક્ષયસ્થિતિ—આયુકના સર્વથા ક્ષય થવાથી પ્રકટા