________________
૧૯૬
અર્થ-સ્વગમાં, પાતાલમાં, કે મનુષ્યલેાકમાં, [તિર્થાં લાકમાં] જેટલાં જિનેશ્વરદેવાનાં બિંખા હાય, તથા જે કાઈ તીથ હાય, તેને સને હું વંદના કરૂ છું.
આ એકજ શ્લેાકથી ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર મૃત્યુલેાક, જ્યાતિષ્ઠ અને વૈમાનિકદેવલાકનાં તમામ જિનાલયા અને જિનપ્રતિમાઓને નમસ્કાર થાય છે, તેજ પ્રમાણે નમો અરિહંતાળ' પદના ઉચ્ચાર કરવાથી જાણકાર અને ઉપયાગવતને સર્વ ક્ષેત્રના અને સર્વકાળના જિનેશ્વરાના ચારેનિક્ષેપાઓને નમસ્કાર કર્યાંના લાભ પ્રાપ્ત થાય છે.
'जेअ अइआ सिद्धा, जेअ भविस्संतिणागर काले, સંન્દ્ર વદમાળા, સવ્વ તિવિષે વામિ ॥ ? |”
અ—ભૂતકાળમાં જેટલા જિનેશ્વરદેવા માક્ષમાં ગયા છે, ભવિષ્યકાળે જે જિનેશ્વરદેવા માક્ષમાં જવાના છે. વમાનકાળે જેટલા છદ્મસ્થ જિનેશ્વરા વિદ્યમાન છે, તે સવ જિનેશ્વરદેવાને હું મન, વચન, કાયાથી વંદન કરૂ' છે.
જેમ આ એક જ ગાથા વડે સક્ષેત્રના અને સકાળના શ્રીજિનેશ્વરદેવાને નમસ્કાર થાય છે. તેમ નમસ્કાર મહામંત્રના એક જ ‘નમો દિંતાળ' વાક્ય વડે પણ્ સર્વકાળ અને સર્વ ક્ષેત્રના સર્વ જિનેશ્વરાને નમસ્કાર થાય છે.
જેમ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ દશામાં હાલ વિચરતા શ્રીજિનેશ્વરદેવા, ભાવ તીર્થંકર હાવા છતાં પણ ભરતક્ષેત્રના મનુષ્યને માટે તે ક્ષેત્રાતીત જ છે, તેવી રીતે અતીત અને ભવિષ્યકાળના સર્વાં જિનેશ્વરા, તે કાળમાં ભાવજિનેશ્વરા હાવા છતાં આપણે માટે કાળાતીત હાવાથી દ્રવ્યજિનેશ્વરો છે. આમ