________________
૧૩૯
કુમારા સાથે રમતગમત કરતા, મેરુપવ ત ઉપર વૃદ્ધિ પામતા કલ્પવૃક્ષની પેઠે મેાટા થતા, ખાલ્યાવસ્થાના ત્યાગ કરી યૌવનવયને
પામ્યા.
માતા-પિતાએ કુશસ્થળનગરના સ્વામી પ્રસેનજીત રાજાની પુત્રી, રુપ, ગુણ, કલા, શીલાદિ ખીજા પણ અનેક ગુણાને ધારણ કરનારી પ્રભાવતી નામની રાજકન્યાની સાથે શુભલગ્ન અત્યાગ્રહથી પાર્શ્વ કુમારનું પાણિગ્રહણ કરાવ્યું.
શ્રી જિનેશ્વરદેવાના આત્માએ જન્મથી જ લગભગ રાગ– દ્વેષ વગરના હેાય છે, તેએ સંસારના બધા જ વ્યવહારોથી ઉદાસીન રહે છે. પ્રાયઃ ઘણાંખરાં કર્મોને ક્ષય કરીને અશિષ્ટ શુભકર્માને ભાગવવા સારુ આ તેઓને છેલ્લે અવતાર હાય છે. કહ્યું છે કે-“ઉત્તમા નમતો વૃદ્ધાઃ ” એટલે શુભકર્મીના ઉચે સેાગવવા માટે કનેા અલાત્કાર વધી જાય તે જ લગ્ન કરે છે, કે રાજા બને છે. અને તે પણ પેાતાના જ્ઞાન [ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન] દ્વારા ભાગકમની અલવત્તરતા સમજાય તે જ લગ્ન અને રાજ્યના સ્વીકાર કરે છે. પરંતુ કમ ક્ષીણ થયેલાં સમજાય તે મલ્લિનાથસ્વામી અને તેમનાથસ્વામીની પૈઠે રાજ્ય કે લગ્ન કર્યું આદરતા નથી.
એટલે શ્રી જિનેશ્વરદેવાના છેલ્લા ભવની બધી પ્રવૃત્તિએ લગભગ જ્ઞાનપૂર્વકની હોય છે અને તે પણ શુભકર્મોને ખપાવવા સુધી જ. માટે શ્રી જિનેશ્વરદેવાની સંસારદશાની બધી પ્રવૃત્તિએને પણ પૂર્વના મહષિ આએ ઉચિત્ત પ્રવૃત્તિ જ ગણાવી છે.
મેાટાભાગે શ્રીજિનેશ્વરદેવાના આત્માઓને છેલ્લા ભવમાં શુભકર્મો જ લાગવવાનાં હોય છે. શ્રી ઋષભદેવસ્વામીને