________________
૧૯૨
મળે કે જેમાં દેવતાઓ દ્વારા શ્રીજિનેશ્વરદેવનું થયેલું બહુમાન વાંચવા ન મળી શકે. છતાં ચેડા ઉદાહરણ ટાંકીએ.
જૈનસાહિત્યમાં ઘણું જ પ્રાચીન અજિતશાંતિ નામનું સ્તોત્ર છે. તેમાં પ્રભુ શ્રી અજિતનાથ સ્વામીની અને શ્રી શાંતિનાથસ્વામીની સ્તુતિ છે. તેના કર્તા મહાવીર પ્રભુના શિષ્ય નંદિપેણમુનિ છે. તેઓ તેમાં જણાવે છે કે,
“- -રિવંવિ, વિજળનમંતિ,
देवकोडिसयसंथुरं, समणसंघपरिवंदिअं॥"
અર્થ_વૈમાનિક, ભુવનપતિ, તિષ્ક અને વ્યંતર દેના પતિ એટલે ઈન્દ્રો. તે ઈન્દ્રોવડે ઘણું આદરથી પ્રણામ કરાએલા. અને શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘવડે વંદાએલા.
તથા આવશ્યકસૂત્રે જે ગણધર ભગવાનપ્રણીત છે. તેમાં પણ જુઓ.
"जो देवाणवि देवो, जं देवा पंजली नमसंति,
તં તેવમણિથં, વિલા વંદે મારી ”
અર્થ–જેઓ દેવના પણ દેવ છે, દેવે જેમને બે હાથ જેડીને નમસ્કાર કરે છે, ઈન્દ્રો વડે પૂજાએલા છે એવા ભગવાન મહાવીરદેવને હું નમસ્કાર કરું છું. મહાપ્રભાવક સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ ફરમાવે છે કે,
સેવિંદ વિદ્રિતાવિતુરા..” અર્થ–દેવેન્દ્ર એટલે દેના સ્વામી ઈન્દ્રો વડે વંદાએલા અને જગતના પદાર્થ માત્રના રહસ્યને પામેલા ભગવાન જિનેશ્વર દે હોય છે.