________________
૧૦
ત૫ જપ મેહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે...મનમોહનસ્વામી... પણ નહિ ભય મુજ હાથે હાથે તારે છે તે સાથે રે..મનમેહનસ્વામી...
અર્થ–સત્યની સમજણ વિનાના તપ, જપ, દાન, ધ્યાન વિગેરેથી મેહના મડાતફાનમાં ઘેરાયેલું આત્માનું નાવ, સંસાર સમુદ્રને પાર કરી શકતું નથી. કવિ કહે છે કે, હવે મને
જરા પણ ભય નથી. કારણ કે, જે તારનાર છે, જે સચ્ચિદાનંદસ્વરૂપમય છે તે મારી સાથે જ છે. વળી કહ્યું છે કે,
સરકૂત થાતુ તારું. તરવાતુ વિછીયતા ते विशन्तु गुणा वह्नौ, येषु सत्स्वप्यधोगतिः ॥१॥"
અર્થ–જે જ્ઞાન ભણવા છતાં, જે ચતુરાઈ મળવા છતાં પણ જે આત્માની અધોગતિ થતી હોય તે તેવું જ્ઞાન પાતાળમાં પિસી જાવ...તેવી ચતુરાઈ નાશ પામે....અને તેવા ગુણે પણ અગ્નિમાં પડો.ભસ્મિભૂત થઈ જાઓ....સારાંશ એ જ છે કે, જ્ઞાન, ચતુરાઈ અને ગુણે આત્માને શોભાવનારા હોવા છતાં પણ, જે તેનાથી આત્મા કુગતિમાં ચાલ્યા જતો હિય તે, તે જ્ઞાન, હુંશિયારી અને ગુણે વાસ્તવિક ન જ કહેવાય.
શ્રીજિનેશ્વરદેવામાં સમકિતની પ્રાપ્તિ પછી ગુણોને પ્રારંભ થાય છે, પ્રત્યેક ભામાં રત્નત્રયીને અભ્યાસ વધે છે અને સુગુરુઓની ઉપાસના ચાલુ હોય છે. જેમ હુંશીયાર ખેડુત ઘણું આવડત અને મહેનત વડે ક્ષેત્રને શુદ્ધ બનાવી પછી અનાજ વાવે છે, અને ઘણું સારે પાક પેદા કરે છે, તેમ શ્રીજિનેશ્વરદેવેના આત્માઓ પણ ઘણા ભવે અગાઉથી આત્મા