________________
૧૮૯
શકા-ગુણમાં અને ગુણાભાસમાં ફેર શે ?
સમાાન-હીરામાં અને કાચમાં, પીત્તળ અને સેાનામાં, ચાંદીમાં અને છીપમાં, સાકર અને ફટકડીમાં ફેર તેટલેા જ ગુણમાં અને ગુણાભાસમાં ફેર છે.
રત્નત્રયીના સહકારથી પ્રકટ થએલા ગુણા આત્માને અધિકાધિક ગુણી બનાવે છે અને આત્માને મેાક્ષની સન્મુખ લઈ જાય છે. જગતના પ્રાણી માત્રની મિત્રતા અપાવે છે. અને આ જ કારણથી ગુણની શરૂઆત થયા પછી આત્માને કુગતિમાં જવું પડતું નથી.
રત્નત્રયીની ઓળખાણુ વિના ઉત્પન્ન થએલા ગુણાભાસા સ્વનું પણ કલ્યાણ કરતા નથી, તે પછી પરતું તે કલ્યાણુ થાય જ શી રીતે ? એટલે ડાહ્યા માણસાએ કહ્યું છે કે, પથ્થ રતું વહાણ સારું છે, કે જેને દેખીને લેકે ચેતી જાય છે. અને તેમાં બેસતા જ નથી. અને ડુમતા પણ નથી, જયારે મહારથી ઘણું સારુ' દેખાતું, રૂપાળું, રંગીલું, પણ સેંકડા છિદ્રવાળું જો વહાણ હાય તે તે સારૂં નહિ. કારણ કે તેને સારૂં દેખી તેમાં ભેાળા માણસા બેસે છે. અને તે વહાણ મધ્ય દરિયામાં જઈ ને પોતે હુએ છે અને બીજાને ડુબાડે છે. એટલે ખુલ્લી પથ્થરની નૌકા જેવા નિર્ગુણી મનુષ્યા સારા. કારણ કે તેએ પેાતે ડુએ છે, પણ બીજા તેનાથી ડુમતા નથી. જ્યારે બહારથી ગુણવાન દેખાતા અને અંતરથી સડેલા (કીનખાખથી મઢેલા વિષ્ટાના ઘડા જેવા) ગુણાભાસવાળા મનુષ્યા સારા નથી, કારણુ કે, તે પાતે ડુબે છે. અને સાખત કરનારને કે આય લેનારને પણ ડુબાડે છે. એટલા માટે જ મહાપુરુષા કમાવે છે કે,