________________
૧૯૧
રુપી ક્ષેત્રને શુદ્ધ કરવા પ્રારભ કરે છે. પછી તેમાં રત્નત્રયીનાં ઊંચ્ચાં બીજ વાવે છે. અને તેથી છેલ્લા ભવમાં ઉચ્ચ ગુણાના ઘણા સારા પાક ઉત્પન્ન થાય છે.
*
જિનેશ્વરદેવાના ચાર મૂલ (મોટા) અતિશયેા.
૧ જ્ઞાનાતિશય, ૨ વચનાતિશય, ૩ પૂજાતિશય, ૪ અપા ચાપગમાતિશય. જ્ઞાનાતિશય વડે પ્રભુજી લેાકાલેાકના ભાવ જાણી શકે છે. વચનાતિશયવડે દેવ, મનુષ્ય અને તિય``ચની સભામાં તે સહુ સમજી શકે તેવી ભાષાથી ઉપદેશ આપી શકે છે. અને લાખા ક્રાડા જીવાને હેય–જ્ઞેય-ઉપાદેયનું ભાન કરાવી, વિષય અને કષાયની દુષ્ટતા સમજાવી, મેાક્ષની આરાધનાના રિસઆ બનાવે છે. પૂજાતિયવડે ચાર નિકાયના દેવાથી અને મનુષ્યાથી સદાકાળ પૂજાતા રહે છે. અપાયાપગમાતિશયથી ભગવાન જિનેશ્વરદેવના પેાતાના તમામ અપાયા-કષ્ટો દૂર થાય છે, અને ભગવાન જ્યાં વિચરે ત્યાં પણ સવાસે જોજન સુધી ચારે બાજુના તિ, ઉપદ્રવ, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વ-પર ચક્રના ભય વિગેરે નાશ પામે છે.
શકા—હમણાં હમણાં ઘણા માણસા એવા પ્રશ્ન કરે છે કે, શ્રી જિનેશ્વરાને દેવતાઓ વંદન કરવા અને તેમનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. આવી ખાખતમાં ઇતિહાસનું ખાસ પ્રમાણુ નથી. તા શ્રીજિનેશ્વરદેવાને દેવે વાંઢવા આવ્યા કે તેમનુ' વ્યાખ્યાન સાંભળવા આવ્યા તેનુ પ્રમાણ તમે અતાવી શકે છે. ?
સમાધાન—શ્રીજૈનસાહિત્યમાં એવું કેાઈ પુસ્તક જ નહિ