________________
૧૫૯ પ્રભુ મહાવીરદેવ ઉપર સંગમદેવે કરેલા ઉપસર્ગો:.
૧ પ્રભુજી ઉપર અત્યંત બારીક ધૂલની વૃષ્ટિ કરી તેનાથી પ્રભુજીના આંખ-કાન-નાશિકા–મુખ અને શરીર ભરાઈ ગયાં. ભગવાન શ્વાસોશ્વાસ લેતા બંધ થયા પરંતુ પ્રભુજીના આત્મામાં દીનતા ન આવી. - ૨ ત્યારપછી વજી જેવા મુખવાલી કિડીએ છેડી કેજે, પ્રભુજીના શરીરમાં છિદ્ર બનાવી, એક બાજુથી પ્રવેશ કરી, બીજી બાજુ નીકળવા લાગી. અને પ્રભુજીનું શરીર ચાલી જેવું બનાવી નાખ્યું. તે પણ ભગવાન ક્ષોભ ન પામ્યા.
૩ તેવી જ ભયંકર સ્વભાવવાળી ઘીમેલ બનાવી, તેણે પણ પ્રભુજીના શરીર ઉપર ઘણાંજ છિદ્રો બનાવી, શરીરની અંદર -અને બહાર લેહી, માંસ અને ચામડીને ચુસવામાં કમિના ન રાખી, પરંતુ પ્રભુજી અડેલચિત્તજ રહ્યા.
૪ ત્યારપછી વળી સર્પો બનાવ્યા, જે એકદમ ચારેબાજુ-થી ભયંકર ફણાઓ વડે ફૂંફાડા મારતા શ્વાનની પેઠે પ્રભુના -શરીરે ચેટી પડ્યા, અને તીણ દંષ્ટ્રાઓ વડે દંશ આપી તીવ્રવેદનાઓ આપવા લાગ્યા. સર્પો એટલા બધા ચોંટયા હોય તે દેખાવ ભયંકર હતે. છતાં પ્રભુના એક રેમમાં પણ ભય ન હતે. - ત્યારપછી પણ પ વિછિ, ૬ નેલીયા, ૭ ઉંદરડા, ૮ કુતરા, એમ કમસર એક પછી એક બનાવીને, પ્રભુને હેરાન કરવા સારૂ તેણે ઘણીજ ઉશ્કેરણી કરી, પ્રભુજીના શરીર ઉપર છુટા મુકયા. તેમણે પોતાની જાતને છાજે તેવા સર્વ પ્રયાસો કરી જોયા; પરંતુ - ભગવાનના ધ્યાનનો નાશ થયો નહિ.
૯–૧૦ ત્યાર પછી હાથી અને હાથિણું બનાવી પ્રભુજી ઉપર છુટા મુકયા તેમણે પ્રભુજીને સુઢ-વડે ઘણાજ પ્રહારો કર્યા,