________________
૧૭૨
એકેક ચૈત્ય હાવાથી ૧૨ લાખ ચૈત્યેા છે.
ચેાથા દેવલેન્કમાં ૮ લાખ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૮ લાખ ચૈત્યો છે.
પાંચમા દેવલાકમાં ૪ લાખ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૪ લાખ ચૈત્યેા છે.
છઠ્ઠા દેવલાકમાં ૫૦ હજાર વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૫૦ હજાર ચેત્યા છે.
સાતમા દેવલાકમાં ૪૦ હજાર વિમાને છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૪૦ હજાર ચત્યેા છે.
આઠમા દેવલોકમાં ૬ હજાર વિમાને છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૬ હજાર ચૈત્યો છે.
નવમા અને દેશમા દૈવલેાકમાં ૪૦૦ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચત્ય હાવાથી ૪૦૦ ચૈત્યેા છે અગ્યારમા અને ખારમા દેવલાકમાં ૩૦૦ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હોવાથી ૩૦૦ ચૈત્યેા છે નવચૈવેયકમાં ૩૧૮ ચૈત્યા છે પાંચ અનુત્તર વિમાનેામાં પાંચ ચૈત્યો છે.
૧૨ દેવલાકના કુલ જિનાલયેા ૮૪૯૬૭૦૦ ચારસી લાખ છન્નુ હજાર અને સાતસેા છે. અને નવગૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં ૩૨૩ ચૈત્યેા છે. બધાં મળીને ૮૪૯૭૦૨૩ જિનાલયેા થાય છે.
માર દેવલાકમાં પ્રત્યેક વિમાનમાં ૧૨૦ પ્રતિમાજી હાય છે. તથા પ્રત્યેક વિમાનમાં પાંચ-પાંચ સભાએ હાય છે. એકેક સભામાં માર-બાર પ્રતિમાજી હાવાથી સભાઓના ૬૦ પ્રતિમાજી ચૈત્યના ૧૨૦ સાથે મેળવતા ૧૮૦ થાય. ખાર દેવ