________________
૧૭૪
ઉધ્વ લેાકમાં ૧૫૨૯૪૪૪૭૬૦,-(બાર દેવલેાકમાં ૧૫૨૯૪૦૬૦૦૦, નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં ૩૮૭૬૦), અધેલાકે ભુવનપતિમાં ૧૩૮૯૬૦૦૦૦૦૦, તિૉલાકમાં ૩૯૧૩૨૦, કુલ શાશ્વતી ૧૫૪૨૫૮૩૬૦૮૦ જિનપ્રતિમાઓ છે.
વ્યતર-વાણુન્યતર અને જ્યાતિષીમાં નગર અને વિમાનાની સંખ્યા અસખ્યાતી છે, તેથી તેમાં જિનાલયેા અને જિનપ્રતિમા પણ અસખ્યાતી છે.
ઉપર મુજબ બતાવેલી ભુવનપતિ, બ્ય'તર, જ્યાતિષી, વૈમાનિક અને તિર્થાલાકની બધી શાશ્ર્વત પ્રતિમાજી ઋષભાનન, ચંદ્રાનન, વાષિણ, અને વધ માનસ્વામી આ ચાર નામની જ હાય છે, તેમાં કેટલીક સાત હાથની હાય છે, કેટલીક ૫૦૦ ધનુષની માટી હાય છે.
હવે દેવા, વિદ્યાધરા અને મનુષ્યો દ્વારા બનાવેલી અશાશ્વતી પ્રતિમાઓ :
આપણે હાલ જ્યાં છીએ તે ક્ષેત્રનુ' નામ (જબુદ્રીપનુ') ભરતક્ષેત્ર છે. જૈન ઇતિહાસ પ્રમાણે અત્યારે પણ અહીં લાખા-ગમે પ્રતિમાજી હાવા જોઈએ, ભગવાન મહાવીરદેવ પછી મહારાજા સંપ્રતિએ સાક્રોડ જિનપ્રતિમાઓ ભરાવી છે, કુમારપાળ રાજાએ સવાલાખ પ્રતમાઓ ભરાવી છે, વસ્તુપાળ-તેજપાળે સલાલાખ પ્રતિમાજી ભરાવી છે. તેજ પ્રમાણે આભૂશેઠ, વિમલશાહ, જગડુશા, પેથડશાહ. બાહુડ આંખડ મત્રી વગેરે મહાપુરુષાએ લાખાની સંખ્યામાં જિનપ્રતિમા ભરાવ્યાનું જૈનઇતિહાસ કહે છે.
જોકે જૈનધર્મના પ્રતિસ્પષિઓએ જિનપ્રતિમાઓના