________________
૧૮૧
પણ શ્રીજિનેશ્વરદેવાના આત્માઓને નમસ્કાર કરવા ચેાગ્ય છે. તથા દરેક વ માનકાળમાં છદ્મસ્થદશામાં રહેલા જિનેશ્વરદેવા પણ દ્રવ્ય નિક્ષેપામાં જ અતર્ભાવ પામે છે. એટલે તે પણ નમસ્કાર કરવા ચેાગ્ય છે.
જીએ આ
" जेअ अइआ सिद्धा, जेअ भविस्संतिणागये काले; संपइ अ वट्टमाणा, सव्त्रे तिविहेण वंदामि . " અર્થ : અતિત કાલમાં સર્વક્ષેત્રમાં સિદ્ધ થએલા, ભવિષ્ય કાળમાં સક્ષેત્રમાંથી સિદ્ધ થવાના, અને વર્તમાન કાળમાં છદ્મસ્થપણે બધા ક્ષેત્રમાં વિચરતા, સજિનેશ્વરદેવાને હું મન, વચન અને કાયા વડે કરીને વના કરૂ છું.
‘નમો અરિહંતાણં' પદેોચ્ચાર કરનાર ઉપયાગી આત્માના કરેલા નમસ્કાર, સક્ષેત્રના અને સર્વકાળના સર્વાંજિનેશ્વરદેવાને ચાકકસ થાય છે.
હવે શ્રીજીનેશ્વરદેવાના ભાવનિક્ષેપ વિચારીએ. અર્હિંત, તીથંકર, સર્વજ્ઞ, વીતરાગ, ત્રિકાલવિત્, પરમેષ્ઠી, સા, કેવલી, વિગેરે શબ્દો જેમનામાં અ થી સંપૂર્ણ રીતે ઘટી શકતા હાય, જેમને જોવાથી ઉપરના અર્થાંના સાક્ષાત્કાર થઈ જતા હેાય. તે જ શ્રીજિનેશ્વરદેવાને ભાવતીકરા કહેવાય છે.
ભાવતી 'કરદેવાને સ`પૂર્ણ પણે સમજનાર આત્મા ઉપર અતાવેલા ત્રણ નિક્ષેપાને ખરાખર સમજી શકે છે. ભાવિનિક્ષેપા પ્રત્યેના આદરવાલા આત્માને શ્રીજિનેશ્વરદેવાના નામ, સ્થાપના અને દ્રવ્ય-નિક્ષેપા પ્રત્યે પણ અસમાન આદર પ્રકટ થતે