________________
૧૮૫
છે. પ્રત્યેક ભવની કરેલી આરાધના છેલા ભવમાં એટલે તીર્થંકરના ભવમાં પરાકાષ્ઠાને પામે છે.
જેમ જેમ તીર્થંકરપણું નજીક થતું જાય છે, તેમ તેમ રાગદ્વેષાદિ મહાશત્રુઓ નાશ પામતા જાય કે, છેવટે જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મોમાંના મેહનીયકર્મને સર્વથા નાશ થઈ જવાથી તે મહાપુરૂમાં વીતરાગદશા પ્રકટ થાય છે. એટલે રાગ-દ્વેષભય–મહમદ-કામ–કીડા-માત્સર્ય– અજ્ઞાન - અવિરતિ-તુચ્છતા વિગેરે બધા દે સર્વથા ચાલ્યા જાય છે અને જગતના પ્રાણીમાત્ર ઉપર મૈત્રીભાવ પ્રકટ થાય છે. સાથે જગતના સર્વ પદાર્થ ઉપર ઔદાસીન્યભાવ પ્રકટ થતો હોવાથી પ્રભુજી વીતરાગ કહેવાય છે.
વીતરાગ પરમાત્માનો શત્રુ-મિત્રમાં, કંચન અને લેહમાં, મણ અને માટીમાં, સ્ત્રી અને કઢીયામનુષ્યમાં, રાજા અને રંકમાં, ઇંદ્ર અને એક સાધારણ મનુષ્યમાં સદાકાળ સમાન ભાવ હોય છે. તેથી નિંદા કરનાર કે સ્તુતિ કરનાર ઉપર અથવા ઉપસર્ગો કરનાર કે ભકિત કરનાર ઉપર તેઓને સમભાવ હોય છે. કલિકાળસર્વજ્ઞ પણ ફરમાવે છે કે,
“ कमठे धरणेन्द्र च, स्वोचितं कर्म कुर्वति । કમુરતુદામનોવૃતિ, પાર્શ્વનાથઃ શ્રિતુ ' ત્રિકાલવિત એટલે શું ?
જે મહાપુરુષ સર્વજ્ઞપણું પામીને ત્રણેકાલના સર્વ ભાવેને સંપૂર્ણ પણે જાણે તે ત્રિકાલવિત કહેવાય.
શકા–પરમેષ્ટી શબ્દનો અર્થ શું થાય ? સમાધાન- સ્થાને ઉતરત તિ દિન પરમ