________________
૧૮૬
સ્થાન એટલે મેક્ષ તેમાં અથવા જગતમાંનાં પૂજ્યસ્થાનમાં એટલે અરિહંતાદિપાંચસ્થાનો તેમાં રહેલા છે. તેમને પરમેષ્ઠી કહેવાય છે.
શંકા-સાર્વ શબ્દનો અર્થ શું થાય ?
સમાધાન-જગના પ્રાણી માત્રનું ભલું ઈચ્છનાર તે સાર્વ કહેવાય છે. “ જ્ઞ દિવા રૂતિ સાવ
કેવલી શબ્દનો અર્થ ?
કેવળજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન, સર્વદ્રવ્યપર્યાયનું જ્ઞાન. જેમનામાં આવ્યું હોય, તે કેવલી ભગવાન કહેવાય છે. આ બધા ગુણે પ્રકટ થયા સિવાય શ્રીજિનેશ્વરદેવે ઉપદેશ આપતા જ નથી.
આવા સર્વોત્તમ ગુણોથી વિભૂષિત મહાપુરુષને ભાવજિનેશ્વર કહેવાય છે. અર્થાત્ મેક્ષમાં જવાના છેલ્લા ભવમાં આત્માની સહજાનંદદશા પ્રકટ થતી હોવાથી આ મહાપુરુષને ભાવજિનેશ્વર કહેવાય છે. અથવા જિનેશ્વરદેવના સંસારના બધા ભો પૈકીના છેલ્લા ભવમાં જીવની બધી પગલિક દશાઓ વિરામ પામ્યા પછી આત્માનું મૂળ સ્વરુપ પ્રકટ થવાથી ભગવાન ભાવજિનેશ્વર બને છે. •
આવા ભાવજિનેશ્વરદેવે વર્તમાનકાળે ૨૦ વિચરી રહ્યા છે, તે ક્યાં છે? તે જોઈએ.
આ જંબુદ્વિીપ ૧ લાખ જનન અને ગોલાકાર છે. તેની મધ્યે પૂર્વ-પશ્ચિમ સમપ્રમાણ ૧ લાખ જન લાંબું અને ઉત્તર-દક્ષિણ એક લાખ જેજનના ૧૯૦ સરખા ભાગ કરીએ તેવા ૬૪ ભાગ જેટલું પહોળું–મહાવિદેહ નામનું ક્ષેત્ર છેતેના ૩૨ વિભાગો છે. જેના સિદ્ધાંતિક ભાષામાં તેને ૩ર વિજય કહેવાય છે.