________________
૧૮૨
હેવાથી, નામના જાપથી, પ્રતિમાજીના પૂજનથી, અને દ્રવ્ય જિનેશ્વરના ધ્યાનથી, પણ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિજરૂર થાય છે. વાચકવર પણ ફરમાવે છે કે, “તારું ધ્યાન તે સમકિતરૂપ,
એહીજ જ્ઞાનને ચારિત્ર તે જ છે ; તેહથી જાએ સગળાં હે પાપ,
ધ્યાતારે દયેયસ્વરૂપ એ પછે છે.” ભાવજિનેશ્વરદેવને સમજવા સારૂ ઉપર બતાવેલા શબ્દોના અર્થ વિચારીએ.
અરિહંત કોને કહેવા?
જેમના અત્યંતર શત્રુઓ ક્ષય થઈ ગયા હોય તે અરિહંત કહેવાય છે.
શંકા- અત્યંતર શત્રુ કેને કહેવાય?
સમાધાન- હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, દુર્ગચ્છા, ક્રોધ-માન-માયા – લેભ-હિંસા-જુઠ–ચારી-મૈથુન-પરિગ્રહ-- મમતા–પ્રેમ-મદ-કેલી આઅઢાર દે શ્રીજિનેશ્વરદેવના આત્મામાંથી નિર્દૂલ નાશ થયા હૈય છે. આ બધા દેથી આત્મા સંસારમાં રખડે છે, અનંતકાળથી ચારગતિનાં દુઃખ ભેગવે છે, આ બધા દેશે ચાલ્યા જવાથી આત્માનું ચાર ગતિનું પરિભ્રમણ બંધ થાય છે. આ અત્યંતર શત્રુઓ દ્વારા જ જીવને જન્મ-મરણ-જરા–રેગ-શેક પ્રાપ્ત થાય છે. શ્રીઅરિહંતદે
એ પિતાના અત્યંતર શત્રુઓને નાશ કરવા સાથે આશ્રિતના પણ અત્યંતર શત્રુઓનો નાશ કરાવ્યું છે. પિતે સંસારસમુદ્ર તર્યા છે, અને આશ્રિતને પણ સંસાર સમુદ્રથી તાર્યા છે.