________________
૧૮૦
માના આરાધક બનાવીને, પાંચે કલ્યાણકે પામીને, અને આઠે કર્મોના ક્ષય કરીને, મેક્ષમાં પધારી ચુકયા છે. જન્મ, જરા, રાગ, શાક, અને મરણના બંધનાથી મુક્ત થયા છે.
તેવા જ સંપૂર્ણ ગુણગણ પામેલા, ત્રણ જગતના ઉપકારી શ્રીજિનેશ્વરદેવા મહાવિદેહક્ષેત્રમાં પણ અનંતાનંત થાય છે. ત્યાં એક કાળે વિચરતા હેાય છે. અને દરેક કાળમાં એક પછી એક થતા જ રહે છે. તેથી ભરતક્ષેત્રમાં એક ચાવીશી થાય, ત્યારે મહાવિદેહક્ષેત્રમાં જિનેશ્વરદેવાની અસખ્યાતી વીશીઓ થાય છે. અને તે અનંતા, પણ ભરતભૈરવત થકી અસંખ્યાત ગુણા હેાય છે. ભરતક્ષેત્રના અવસર્પિણી કાળના ખીજા અને ઉત્સર્પિણી કાળના તેવીશમા જિનેશ્વરદેવા વિચરતા હૈાય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં ૧૬૦ વિજયામાં એક સાથે એકેક તી કરદેવ ઉત્પન્ન થાય છે. તેથી તે ૧૬૦ જિનેશ્વર અને ભરત–ઐરવતના ૧૦ ક્ષેત્રના દશ જિનેશ્વરા મેળવતાં ઉત્કૃષ્ટકાળના ૧૭૦ જિનેશ્વર થાય છે. આવા ૧૭૦ જિનવરા પણ અનંતા કાળે અનંતાનંત થાય છે.
એ જ પ્રમાણે ભવિષ્યકાળમાં પણ અનંતાન ́ત ચાવીશીએ, અનંતાનત વીશીએ, અને અનંતાનંત ઉત્કૃષ્ટકાળના જિનેશ્વરદેવા થવાના છે, જેઓ ચાસ કેવળજ્ઞાન પામવાના છે, અને તીર્થની સ્થાપના કરવાના છે. પ્રત્યેક પ્રભુજી લાખા ક્રેાડા કે અખો મનુષ્યાને મેાક્ષમાર્ગના આરાધક પણ બનાવવાના છે, પાંચે કલ્યાણક પામવાના છે, આઠે કર્માં ક્ષય કરવાના છે, જન્મ, જરા, રાગ, શેક, અને મરણને ક્ષય કરી મેક્ષમાં પધારવાના છે. પરંતુ હમણાં ચારતમાં ક્રી રહેલા છે. તે