________________
૧૭૩
લેકનાં ૮૪૯૭૦૦ વિમાનના ચિ અને સભાઓના પ્રભુજીની સંખ્યા ૧,૫૨,૪,૦૬૦૦૦ એક અબજ બાવન ક્રાંડ ચેરાણું લાખ અને છ હજાર થાય છે.
તથા નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સભાઓ ન હોવાથી ૩ર૩ ચૈત્યમાં ૧૨૦ પ્રતિમાજી સાથે ગુણતાં ૩૮૭૬૦ પ્રભુજી થાય છે, ઉપરના આંક સાથે મેળવતાં ૧૫ર,૯૪,૪૪૭૬૦
પ્રતિમાજી થાય છે. અને ચેત્યેના બે આંક મેળવતાં ૮૪૭૦૨૩ ચોરાસી લાખ સત્તાણું હજાર અને તેવી શ થાય છે.
ભુવનપતિની દશ નિકાયમાં બધાં મળી ૭ ક્રોડ અને ૭૨ લાખ જિનાલયે છે. ત્યાં બધા જિનાલમાં ૧૮૦ પ્રતિમાજી હેવાથી પ્રતિમાની કુલ સંખ્યા ૧૩૮૬૦૦૦૦૦૦ તેર અબજ, નેવ્યાસીડ અને સાઈઠ લાખની થાય છે. - તિછલેકમાં મેરુપર્વતથી પ્રારંભીને, માનુષેત્તરપર્વત સુધી, અને સૌધર્મ તથા ઈશાનની ઈન્દ્રાણીને નંદીશ્વર દ્વીપ ઉપરનાં, ૧૬ ચૈત્યે મળી, ૩૧૯ જિનાલયે છે. તે દરેક ચૈત્યમાં ૧૨૦ પ્રતિમાજી હોવાથી કુલ પ્રતિમા ૩૮૩૮૮૦ થાય છે. તથા નંદીશ્વર અને રુચક તથા કુંડલદ્વીપનાં જિનાલયે ૬૦ છે. તે દરેક જિનાલયમાં પ્રતિમાજી ૧૨૪ છે, તેની કુલ સંખ્યા ૭૪૪૦ થાય છે. તિવ્હલેકની બધી પ્રતિમાજી મળી ૩૯૧૩૨૦થાય છે.
આ રીતે ઉદ્ઘલેકના શાશ્વત ચેત્યે ૮૪૭૦૨૩ થાય છે. અલેકમાં ભુવનપતિનાં શાશ્વત ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ થાય છે. તિછલકમાં શાશ્વત ચૈત્ય ૩૨૫૯ થાય છે. કુલ શાશ્વત ચઢ્યો ૮૫૭૦૦૨૮૨ થાય છે.
આ ત્રણ સ્થાનમાં પ્રભુપ્રતિમાજી અનુક્રમે આ પ્રમાણે છે.