________________
૧૬૫
શૂન્ય
સિંહેાના સાત્ત્વિકભાવાથી પણ પ્રભુમહાવીરના સાત્ત્વિક ભાવ ચઢી જાય તેવા હતા. ગેાવાલે ચારે બાજુ તપાસી તમામ વનભાગને દેવ અને મનુષ્યાથી જોઈ ને, અને ખીલા બન્ને માજુએથી પ્રભુના કાનમાં પેસાડી દીધા. ખીલા એટલા બધા ઊંડા પેસાડ્યાકે, મને ખીલાના અણીના ભાગેા સામસામા મળી ગયા. આટલું. કુકમ કરતાં પણુ પાપાત્મા ગાવાલ તૃપ્ત ન થયા, માટે પ્રભુને કાયમી સશલ્ય રાખવાની ઇચ્છાથી, આ ખીલા કોઈ જોઈ ન જાય તેવી રીતે અહાર રહેલા ખીલાના અગ્રભાગે કરવતીથી કાપી નાખ્યા. એથી પ્રભુ પાસે આવનાર કેાઈ પ્રભુનુ' આવું દુ:ખ તત્કાળ જાણી શકે જ નહિં પાપાત્મા આપ્રમાણેના પેાતાના કાર્યક્રમ પુરા કરીને ચાલ્યા ગયા. પ્રભુજી તે કના સમુદાયાને જ ખીલા માનતા હતા. અને કર્મના સમુદાયા જ આવા ખીલાઆના કારણેા છે. એમ ચાક્કસ સમજાયેલુ હોવાથી, તેમને પ્રસ્તુત એ ખીલાઓને કાનમાંથી કાઢવા કે કઢાવવાનુ` કાંઈ પ્રયાજન હતું નહિ. તેથી એવી જ શયદાયુક્ત, પ્રભુજી મધ્યમ-અપાપા નગરીમાં સિદ્ધાર્થનામના વણિકને ઘેર ગાચરી પધાર્યાં, ત્યાં ખરક નામના વૈધે પ્રભુજીને સશલ્ય જોયા. તેણે સિદ્ધાને વાત જણાવી. અન્ને જણ પ્રભુજીની સાથે વનમાં ગયા, અને બહુ સાવધાનપણે સાંડસાથી બન્ને ખીલા ખેંચીને કાઢી નાંખ્યા, ત્યાં તે એકદમ લેહીની પીચકારી ઉછળી. જેથી મેરુજેવા અડાલ અને પૃથ્વીજેવા સસહન કરનારા પ્રભુમહાવીરના મુખમાંથી ચીસ નીક્ળીપડી. પ્રભુના તે અરેરાટશબ્દથી આખું વન ભયંકર ભાસવા લાગ્યુ. વઘે સ ંરહિણી ઔષધિના