________________
૧૬૬
ઉપચારથી ઘા રુઝવી નાંખ્યા.
એક વખત પ્રભુશ્રીમહાવીરદેવે એવા અભિગ્રહ ગ્રહણ, કર્યાં કે, રાજાની પુત્રી હાય, પરતુ દાસીભાવને પામેલી હાય, ખાલબ્રહ્મચારિણી હોય, પગમાં બેડી હાય, માથું મુંડેલું હોય, ત્રણ દિવસના ઉપવાસવાળી હાય, આંખમાંથી આંસુ વહેતાં હાય, મધ્યાહ્નકાળ હાય, ઓરડાના ઉંબરા ઉપર ડાબેપગ બહાર અને જમણા પગ અંદર રાખીને બેઠી હાય, તેવી ખાળા સુપડામાં અડદના ખાકુળા લઈ ને, વડારાવે તે જ મારે વહેારવું, અન્યથા પારણું ન જ કરવું. પ્રભુજીના આવા ભીષ્મે અભિગ્રહ પણ ૧૭૫ દિવસે પૂર્ણ થયા. અહાર–પાણી વગર ૧૭૫ દિવસે જવા છતાં પ્રભુજીના રામમાં પણ જરા ચે દીનતા કે તામસિક્તા આવી ન હતી. ચ'પાનગરીના દુધીવાહન રાજાની પુત્રી અને મહાબળવાન રાજા કરક'ડુનીબેન વસુમતી કની તાથી કૌશાંખીનગરીના ચૌટામાં šંચાણી, અને તે નગરીના એક ધનવાન ધનાવહુ નામના સુશ્રાવકે તેને ગ્રહણ કરીને, પુત્રી તરીકે રાખી. અને તેનું નામ ચન્દ્વનબાલા રાખ્યુ. આ બાળાએ પ્રભુના અભિગ્રડ પૂર્ણ કર્યાં. ભગવાનને અડદના આકુળાં વહેારાવી પેાતાના સસાર અલ્પ કર્યાં.
મળવત્તર
શ્રીજિનેશ્વર દેવા છેલ્લા ભવમાં જન્મ પામે ત્યાંથીજ, લગભગ સંસારનાં તમામ પાપાથી ઉદાસ રહે છે. કહ્યું છે કે, ‘ત્તમાં ખમતો વૃદ્ધા:' ઉત્તમ પુરુષા જન્મે ત્યારથી વૃદ્ધપુરુષાના ગુણૈાથી યુક્ત હોય છે. અને દીક્ષા લીધા પછી ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિલેŕભતા, તપ, સંજમ, સત્ય, આત્મશૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચય વિગેરે ઉચ્ચકક્ષાના