________________
૧૬૩
આત્માને ક્રાય ન આવ્યા....ધ્યાન નાશ ન પામ્યું... આત્મપતન ન થયું... શરીરનું રુવાડું પણ ન ફરકયું.
શંકા–તમેએ ઉપર બતાવ્યા છે, તેવા એક ઉપસર્ગ થી પણ માણસ જીવતો ન રહે, તે પછી આવા વીશ ઉપસર્ગ, થવા છતાં મહાવીર પ્રભુને કશું જ ન થયું, એમ કેમ બને?
સમાધાન–શરીરનાં બંધારણ એક સરખાં હતાં નથી પરંતુ ઘણા પ્રકારના હોય છે. તે વજરુષભનારાચથી લઈને છેવટ્રા સુધિના તેના છ પ્રકાર છે. તેમાં પણ તારતમ્ય ભેદે સેંકડે, હજારે કે લાખો પ્રકારે પડે છે.
તેથી અરિહંત, ચકવતી, વાસુદેવ, બલદેવ અને કેટલાક સામાન્ય મનુષ્યમાં પણ વજરુષભનારી સંઘયણ હેય છે.
તીર્થંકર પરમાત્માઓનાં શરીરે વજાગ હોય છે. એથી ગમે તેટલા ઉપદ્રથી તે અભેદ્ય જ રહે છે. નાશ પામતાં નથી.
જૈનેતરોએ રામાયણમાં હનુમાનને વાંગ માનેલા છે. અને તેથી ભાષામાં પણ લેકે હનુમાનજીને બજરંગી અથવા વાંગી તરીકે ઓળખે છે. જેનગ્રન્થામાં પણ મહાપુરુષ હનુમાનજીને અને મહાપુરુષ ભીમસેનને વાંગ સ્વીકારેલા છે. ( શ્રીજિનેશ્વર પરમાત્માના જી અનેક ભવમાં ઉચ્ચકોટીની જીવદયા પાળીને અને આ છેલ્લો ભવ પણ જીવોની દયા પાળવા અને પળાવવા માટે પામેલા હોય છે. એટલે અતિપુણ્યના પ્રાગભારથી શરીર પણ વાંગજ પ્રાપ્ત થાય છે. અને આવા વાંગ શરીરને તમામ ઉપગ સર્વ જગતનું ભલું કરવા માટે જ કરે છે પરંતુ કેઈનું આ મહાપુરુષના શરીરથી અહિત થતું નથી.