________________
૧૬૧
૧૬, તા પણ તે સુરાધમના ઉદ્યમે હજી અટકયા જ ન હતા. ભગવાન પ્રત્યે પૂજ્યબુદ્ધિ અને ભક્તિભાવ તા દૂર રહેા.... પરંતુ આ દેવાધમના આત્મામાં દયાને પણ અંશ ન હતા ! એટલે ભગવાનને દુખ દેવામાં તેને થાક પણ ન લાગ્યા. અને તેણે પતને પણ ઉખેડી નાખે તેવા પવન શરુ કર્યાં. અને ભગવાન વધુ માનસ્વામીને હજારાવાર પાંદડાની માફક આકાશમાં ઉછાળ્યા અને જમીનઉપર પાડી નાંખ્યા. પરંતુ પ્રભુમહાવીરના અ`તરાત્મા ધ્યાનરૂપી પતથી નીચે પડયા નહિ.
૧૭, પેાતાની દુર્જનતા ઉપર મુસ્તાક રહેલા સ`ગમસુરે કલિકાવાત વિકી (ઉત્પન્ન કરી) ભગવાન મહાવીરદેવને ચાકડા ઉપર ચડાવેલા માટીના પિંડાની માફક હજારાવાર ચકર–ચકર ફેરવ્યા, પરંતુ મહાવીરદેવના ધ્યાનને પલટો થયા નહિ.
૧૮, હવે તેા પ્રતિવાસુદેવના છેલ્લા ઉપાય તરીકે આ સુરાધમને તુરત જ કાલચક યાદ આવ્યું. કે જેના કાઈપણ દેવ કયારેય ઉપયોગ કરતા નથી, જેને પ્રયાગ ભયંકર જ લેખાય, અને જેના પ્રહારથી મેરુપર્યંતનું શિખર પણ ટુટી જાય, તેવુંમહાભયંકરચક્ર ભગવાન મહાવીરદેવ ઉપર મુક્યું. તેના આઘાતથી ભગવાન ઢીંચણ સુધી જમીનમાં ખૂંચી ગયા. પરંતુ ધ્યાનની ધારા જરા પણ તૂટી નહિ.
૧૯, હવે છેલ્લા છેલ્લા બે-ત્રણ અનુકૂળ ઉપસર્ગ કરીને પણ ધ્યાનથી પતિત કરી નાખુ', એવા વિચાર લાવી તે દુષ્ટદેવે સૂર્ય ઉગાડયા, અને એકદમ પ્રભુ પાસે આવી વિનંતિ કરવા લાખ્યા. હું દેવાય ! હજી કેમ ધ્યાનમાં ઉભા છે ? ચાલા રાત્રિ પૂર્ણ થઈ ગઈ છે. તમને હેરાન કરનાર દેવ જતા રહ્યો છે.
૧૧