________________
૧૬૨
ચાલે। મારી સાથે ગોચરી પધારા ! ઈત્યાદિ ઘણાયે [બનાવટી] કાલાવાલા કરવા લાગ્યું. પરંતુ પ્રભુજી તેા જેવા વીતરાગ હતા તેવા જ્ઞાની પણ હતા. તેથી તેમણે જ્ઞાનથી રાત્રિ જોઈ અને યાનમાં અડગ રહ્યા.
૨૦ છેવટે તે સુરાધમ ખગલેાભક્ત બનીને પ્રભુજી પાસે આવી કરગરવા લાગ્યા. હું મર્ષિ ! આપનું ધ્યાન અડાલ છે. આપની નિશ્ચલતા મેરુ જેવી છે. આપના ધ્યાનસમુદ્રને પાર કેાઈ પામી શકે નહિ. આપના તપેાખલ, ચારિત્ર અને ધ્યાનથી હુ' ઘણા જ પ્રસન્ન થયા છું. તમને શું જોઇએ છે? જે જોઈએ તે મેલેા. સ્વગત જોઇએ તો સ્વર્ગ આપું. અને મેક્ષ જોઈએ તે મેક્ષ આપું
એમ એલી અનેક રુપવતી દેવાંગનાએ બનાવી પ્રભુ પાસે માકલી. તે બધો સમકાલે, વચન, અને શરીરદ્વારા અનેક જાતિનાં નખરાં [ સ્ત્રી જાતિના, પુરુષાને રિઝવવાના અને ફસાવવાના જેટલા થાય તેટલા ચાળા ] કરી-કરીને થાકી. જેનાથી મનુષ્યનું મન ચેકસ પડી જાય, તેવા વચનના બધા જ પ્રયાગેા કરી નાખ્યા. જેના જોવાથી મોટા યાગીશ્વરા પણ વખતે ડગી જાય, તેવા શરીરના બધા જ અવયવા બતાવ્યા. જેમ અગ્નિના સયાગથી માખણના પિંડ એગલ્યા વિના રહે જ નહિ તેમ નારીના આલિંગનથી પુરુષના શરીરમાં વિકાર ઉપજ્યા સિવાય રહે જ નહિ, પરંતુ હજારા દેવાંગનાએએ અલિગના આપ્યાં, છતાં ભગવાનના સાત્ત્વિકમાવ અનુભિત જ રહ્યો.
બસ, એ એક જ રાત્રિમાં આવા ભયકર વીશ ઉપસ સંગમ નામના સુરાધમે કર્યાં પરં'તુ પ્રભુ મહાવીરદેવના