________________
૧૩૮
પથરાય છે. મહાઅંધારી રાત જેવી નારકીઓમાં પણ ઉદ્યોત થાય છે. ચરાચર સર્વ જગતના છ ક્ષણવાર સુખનો અનુભવ મેળવે છે. નારકીને જ જન્મે ત્યાંથી મરણ પામે ત્યાં સુધી ભય, શક, રુદન, અરેરાટ, અશાંતિ, ગભરાટ વિગેરે દુખમાં જ જીવન પસાર કરે છે. તે બધા છે પણ પ્રભુના જન્મ પ્રસંગે ક્ષણવાર સુખને અનુભવે છે.
કલિકાળ સર્વજ્ઞ પણ ફરમાવે છે કે, “નાર અરિ મોરે, જઈ રહ્યાvકુ. पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितु क्षमः ॥ १ ॥
અર્થ –જે તીર્થકર દેના કલ્યાણકના સમયે નારકીએ પણ આનંદ પામે છે, તે શ્રીજિનેશ્વરદેવનું ચરિત્ર સંપૂર્ણ કોણ - વર્ણવી શકે તેમ છે?
પ્રભુને જન્મ થયે કે તત્કાલ પ૬ દિકુમારિકાઓ આવી. ભવિષ્યમાં વીતરાગ થનાર શ્રીજિનેશ્વદેવનું સૂતિકર્મ કર્યું અને ત્યાં સુગંધિ જળની અને સુગંધિ પુષ્પની વૃષ્ટિ કરીને પ્રભુજી અને પ્રભુમાતાના ગુણગાન ગાઈ સ્વસ્થાને ગઈ. અને તે જ ક્ષણે દેવલોકમાંથી ભુવનપતિ, વ્યંતર, જતિષી, વૈમાનિક નિકામાંથી ] ઈન્દ્રાદિ દેવે પ્રભુના જન્મસ્થાનમાં આવી (પહેલા દેવલોકના ઈન્દ્રપ્રભુના જન્મસ્થાને આવે બીજા ૬૩ બારેબાર મેરૂ ઉપર આવે છે) જન્માભિષેક કરવા પ્રભુને મેરુપર્વત ઉપર લઈ ગયા. ત્યાં પ્રભુજીને સ્નાત્ર કરીને પ્રભુને માતા પાસે લાવીને મૂક્યા. અને દેવેએ હર્ષ પૂર્ણ કરવા માટે નંદીશ્વરદ્વીપમાં યાત્રા કરીને પછી સ્વસ્થાનમાં ચાલ્યા ગયા.
પ્રભુજી સુરસંચારિત અંગુઠામાંના અમૃતનું પાન કરતા દેવાંગનાઓ દ્વારા લાલન-પાલન કરાતા અને કુમારરૂપધારી દેવ