________________
૧૪૧
આ સિવાય જ્ઞાન, અતિશય, પ્રભાવ, વીતરાગતા વિગેરે ગુણે અનંનાનંત જિનેશ્વરદે માં બધાને એક સરખા જ હોય છે.
એકદા ભગવાન શ્રીપાકુમાર યુવાવસ્થામાં ગેખમાં બિરાજમાન થઈ નગરશેભા જઈ રહ્યા છે. તેટલામાં શ્રેણીબંધ મનુષ્ય ગંગાનદી ઉપર જઈ રહેલા જોયા. પાસે ઉભેલા સેવકને તેનું કારણ પૂછ્યું સેવકે તપાસ કરીને જણાવ્યું કે, સ્વામિન્ ! ગંગાનદીના કિનારા ઉપર કોઈ મહાતપસ્વી પધાર્યા છે તેમનાં દર્શન કરવા નગરવાસી લેકે જઈ રહ્યા છે.
[ વસ્તુ ઘટના એવી બની હતી કે, ભગવાન પાર્શ્વનાથ સ્વામીને પ્રથમ ભાવ મરુભૂતિનો હતો. તે જ ભવમાં તેમના મોટાભાઈ કમઠ સાથે અકારણ વિરને પ્રારંભ થયે. તે કમઠને જીવ મરણ પામી કુકડાના મુખવાલે પાંખાળે કાલ સર્પ
. પાંખ હોવાથી પક્ષીની માફક આકાશમાં ઉડીને જઈ શકતે. એકદા મરુભૂતિના આત્મા ગજને નાશ કર્યો અને બીજાં પણ અપરીમિત પાપ સેવી, સળગતા તાપમાં બળી, મરણ પામીને પાંચમી નરકમાં નારકી થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઍવીને વળી પાછે ચેથા ભવમાં સર્ષ થઈ, મુનિરાજને દંશ કરી, બીજી પણ ઘણી જ હિંસા આચરી, મરણ પામી પાંચમા ભાવમાં છઠ્ઠી નરકમાં નારકી થશે.
છઠ્ઠા ભવમાં [છઠ્ઠી નરકમાંથી નીકળીને] કુરંગક નામે ભિલ થયો, ત્યાં પણ તેજ પાર્શ્વપ્રભુજીના જીવ મુનિરાજને ઘાત કરીને શિકાર, મદિરાપાન, પરદારસેવન, માંસભક્ષણ આદિ બીજા પણ મહાપાપ આચરીને મરણ પામી સાતમી