________________
૧૪૪
અજ્ઞાન તપની નિન્દા જાહેર થઈ. પાકુમારના જ્ઞાન અને જીવદયાની પ્રશંસા અને પેાતાના અજ્ઞાન અને નિર્દયતાની ભારાભાર નિન્દા સાંભળી ખૂખ રાષે ભરાયે. અ ંતે મરીને તપ અને દુર્ધ્યાનના મિશ્રફલ તરીકે જ્યાતિષીદેવપણે ઉત્પન્ન થયે અને ભગવાન શ્રીપાનાથસ્વામીને દીક્ષિત થએલા નિહાળીને ઉપસર્ગ કરવા માટે આવ્યો.
તેણે ભગવાનને દુઃખ આપવા અને ધ્યાનદશામાંથી પાડી નાખવા માટે હાથી, વ્યાઘ્ર, ચિત્રા, સર્પ અને વીંછી બનાવ્યા, તે બધાએ પાતાની બધી જ શક્તિને સ`ચય કરી અન્ય તેટલું બચે કર્યું. પ્રભુને હેરાન કરવામાં કમીના રાખી નહિ, પરંતુ ભગવાનનું રુવાડું પણ ન હાલ્યું
પ્રતિકૂલ ઉપસર્ગ કરી-કરીને થાકી ગએલા તે સુરાધમે છેવટે દેવાંગનાએ વિષુવી તે ભગવાન પાસે આવી ઘણાજ હાવભાવ કરી કામવક ચેષ્ટાઓ કરવા લાગી. કક્ષા—નાભિસ્તનજધાએ ખતાવી, આલિંગન કરી કામક્રીડા કરવા ભગવાનને પ્રાના કરવા લાગી. અને ઘણા નાચ ગાયન કર્યો. પરંતુ જેમ કલ્પાન્તકાલને પવન મેરુપર્યંતની કાંકરી પણ ખેસવી શકતા નથી. તેમ દેવાંગનાઓના બધાજ શ્રૃંગાર-વિલાસા પાર્શ્વપ્રભુને ચલાયમાન કરવામાં નિષ્ફળ ગયા.
તા પણ જેમ ‘હાર્યો જુગારી બમણું રમે ' એ જ ન્યાયથી મઠ સુરાધમ પણ ભગવાનને પ્રતિકૂલ ઉપસર્ગ કરી ન ફાવ્યેા એટલે અનુકૂલ ઉપસર્ગ પણ ખૂબ કર્યા, તે પણ નિષ્કુલ ગયા. હવે તે પેાતાની જેટલી અધમતા હતી તેટલી બધી એકઠી કરીને મહાભયંકર પવન ઉત્પન કરી ભગવાનને ઉપાડી–ઉપા