________________
૧૪૭ ચાથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, નારકીમાં જઈને ભગવ્યાં. અને આ મહાપુરુષે તારા ઉપર જરાપણ દ્વેષ નજ કર્યો, પરંતુ તારી ઉપર દયા ચિંતવી, તેથી તે સુકૃતનાં ફળ મનુષ્ય અને દેવાદિ ભમાં ભેગવી, તીર્થંકર પદવી પામીને, છેવટે મેક્ષરૂપ ફલ પામવાના છે. તેમની અતિ ઉત્તમતા અને તારી નરી અધમતાને વિચારવાથી તને સાક્ષાત્કાર થશે.
ધરણેન્દ્રનાં મરચાં જેવાં તીખાં પણ હિતકારી વચને સાંભળવાથી, અને ત્રણે જગતનાનાથ તીર્થંકર પરમાત્માની ધ્યાનમુદ્રા એકાગ્રતાપૂર્વક નીરખવાથી, પિતાના ગયા જન્મનાં આચરણના ફલને સાક્ષાત્કાર થયે. અને મેધમાલદેવના આત્મામાં ભાન આવ્યું...
કમઠને પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામી અને પિતાના વચ્ચેને ભેદ સમજાણે. તેને ભગવાનની અતિ ઉચ્ચકક્ષાની મહાનુભાવતા અને પિતાની નીચકક્ષાની અધમતા બરાબર સમજાઈ. ભગવાનની અને પિતાની કરણનાં ફળો પણ આખો સન્મુખ હાય તેવાં સાક્ષાત્ થઈ ગયાં. અંતરના બળાપાપૂર્વક પ્રભુ પાસે ક્ષમા માગીને, પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. મેઘમાલીને તત્ત્વશ્રદ્ધાપૂર્વક આત્મસાક્ષાત્કારરુપ સમ્યકત્વ પ્રગટ થયું. ભગવાનને વિધી મટી પરમભક્ત બન્યો. વાત પણ સાચી જ છેકે, -જીવને જ્યારે યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે સાચું અને ખોટું સમજાવવાની ઢીલ રહેતી નથી. આપોઆપ સમજાઈ જાય છે.
ભગવાનની આ વખતની અવસ્થાનું વર્ણન કરતા કલિકાળ સર્વજ્ઞ ફરમાવે છે કે,
"कमठे धरणेन्द्र च, स्वोचितं कर्म कुर्वति। મુસુથાકૃતિ, પાર્શ્વનાથ વેરા ”