________________
૮૩
જ્યોતિષ વિગેરે અનેક શાસ્ત્રોને જાણકાર અને શ્રી વીતરાગં શાસનમાં ખૂબજ શ્રદ્ધાવાન હતા. તેમ જ ધનસ પન્નહાવા છતાં ગૃહસ્થને ઉચિત શ્રાવકને પાળવા ચેાગ્ય મારવ્રતાનું પણ આરાધન કરતા હતા.
તે વિશ્વભૂતિ પુરાહિતને શીલાલ કારધારિણી, પુતિવચનાનુસારિણી અનુન્દ્વરા નામે પ્રાણવલ્લભા હતી. રાજાની મહેરઆનીથી પરસ્પર સ્નેડુભાવમાં આનંદપૂર્વક દિવસ વ્યતીત કરતાં તે દંપતીને બે પુત્રા થયા. તેમાં પહેલાનું નામ કમઠ અને બીજાનું નામ મરુભૂતિ હતુ. મરુભૂતિ તેજ આપણા પરમ ઉપકારી પાર્શ્વનાથ સ્વામીનેા આત્મા છે.
ઉપર હેલ એ પુત્રમાં પહેલે પુત્ર કમઠ સ્વભાવથી શઠ, દુષ્ટ, લંપટ, કઢાગ્રહી, વ્યસની, માયાવી, ઈર્ષ્યાળુ અને ઘણા જ ક્રાધી હતા. જ્યારે મરુભૂતિ તેથી ઉલટા ભદ્રિક, વિદ્વાન, સદાચારી, પ્રેમાળ, દયાળુ, વિનયી અને ઘણા જ પ્રતિભાશાળી આત્મા હતે.
કમઠના અનાચારથી ગામની અંદર તેને અતિપ્રમાણુ અપયશ ફેલાણા હતા. તેજ પ્રમાણે મરૂભૂતિને સદાચાર નગર અને દેશ વ્યાપી બનવાથી તેનેા કપૂર જેવા યશ પણ કાંઈ સમાતા ન હતા. કારણ કે એક જ નક્ષત્રના જન્મેલા પણ એક જેવા હાતા નથી. કહ્યું છે કેઃ
WACHANG
“ જોલમુત્પન્ના,
एकनक्षत्रजातकाः ।
न भवन्ति समशीला, यथा बदरीकंटकाः "
એરડીના કાંટા એક જ ઉદરમાંથી અને એક જ નક્ષત્રમાં
જન્મેલા હાવા છતાં કેટલાક તદ્દન વાંકા જ હાય છે ત્યારે