________________
૧૧૨
પશુગતિના જવા એ—ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસ'ની પૉંચેન્દ્રિય આ બધા જીવા પણ પરસ્પર સશક્ત જીવા અશક્તજીવાને ખાઈને ગુજરાન ચલાવે છે. એટલે મારવુ' અને નરવું એ રીતે બધા જીવા કાળ વીતાવી રહ્યા છે.
“ મરવા કેઈ ભવ તેં કર્યાં, કેઈક મારણ કાજ; શતશ: શત્રુ ઉભા કરી, લુટી પેાતાની લાજ, પિંડ પાતાના પાષા, નાશ કર્યાં બહુ જીવ; દુઃખ આપી બહુ અન્યને, પામ્યા હુ' અતીવ. ’’
કેટલાક પશુ બિચારા મેટાજ'ગલેામાં રહે છે. મોટા મોટા પહાડોની હારમાળાઓમાં વસે છે. ત્યાં પણ તમને વાઘ, સિંહ, દીપડા, ચિત્તા, સાવજ વિગેરે શિકારી પ્રાણીઓ આવી મારીને ખાઈ જાય છે.
કેટલાક ખિચારા નિર્ભીય રીતે જીવન જીવતા હાય છે. ત્યાં અકસ્માત્ અગ્નિ લાગે છે ત્યારે ચારે ખાજુથી સળગેલા મહાભયંકર દાવાનળમાં સિંહ, હાથી, વાઘ દીપડા, ચિતરા, સાવજ, વાનરા, શિયાળ, ખિલાડા, રાઝ, ખચ્ચર, વનની ભેસા, ગાયા, ભુંડ, હિરણ, સસલાં, અજગર, સર્પ. નાળિયા, ઉંદરડા, કેલ, ખીસકેાલી, પાતલા-ચંદનઘા, કાકીડા. સાંઢા વિગેરે જમીન ઉપર રહેનારાં તથા ખેડ, દર, ખીલ ખનાવીને વસનારાં પ્રાણીમાત્ર બિચારાં રાડા-ખુમેા પાડે છે, અને અંતે ખળીને ભસ્મીભૂત થઈ જાય છે.
આવા મનાવા વાંસદા વિગેરેનાં માટા વનામાં અને મોટા પહાડામાં લગભગ ઘણી વાર મને છે. ભીલ વિગેરે