________________
૧૧૦
લેહી લુહાણ થાય છે. શરીરમાં કીડા પડે છે. જે જેનારને ધ્રુજારી આવી જાય તેવી ભયંકર વેદના સહે છે. હરિણ, સસલાં, ઉંદરડાં, ખિસકોલી વિગેરેને સિંહ, વાઘ, બિલાડી, નોળીયા, સર્પ વિગેરે ગોતતા જ ફરે છે. ઘણી જાતિનાં ચોપગાં જાનવરો ફક્ત માંસાહાર ઉપર જ રહે છે. બધી જાતિના સર્પ પ્રાયઃ ઉંદરડા, ખલાં, કાકીડા, પક્ષીનાં ઇંડા વિગેરે ખાઈને જીવે છે. કાગડા, સમળી, ગીધડા, શકરે, બાજ, સિંચાણ વિગેરે પક્ષીઓ નાના પ્રકારના જીવતા જીવને ખાઈને જીવન-નિર્વાહ ચલાવે છે. - દરિયામાં રહેનાર મગર તથા મેટાં માંછલીઓ નાનાં માછલાંઓને શિકાર કરીને જીવે છે. બીજા પણ જલચર પ્રાણીઓ નિર્બલ એવા બીજા જલચરને જ ખાય છે. બધી જાતિના નાના-મેટા અજગરે મોટા પ્રાણીઓને અને માણસને પણ ખાઈ જાય છે. ભારડે. પણ પ્રાય: મેટામેટા પ્રાણીઓનું ભક્ષણ કરી જાય છે. જલમનુષ્યો પણ માંસાહારથી જીવે છે. ગરેલી, કાકીડા વિગેરે ઝીણાજી પણ કીડા ખાઈને જીવન ચલાવે છે.
માંસાહારી બધા છે અન્યને દુ:ખ આપી પોતાના પિંડને પિષીને ઘણું જ હરખાય છે. પિતાને મહાન ભાગ્યશાલી સમજે છે. પરંતુ તેને સ્વને પણ વિચાર આવતું નથી કે મને પણ મરણ આવશે. મારા આત્માને પણ શેરને માથે સવા શેર જરૂર મલશે. મને મારા પ્રાણ જેમ વહાલા છે, જેમ મારાથી કાંટે કે સેય ખમાતી નથી. તે બીજાના શરીરે ભાલા