________________
૧૨૩
વળી દેવને પિતાની દેવાંગનાઓ દ્વારા પણ તિરસ્કાર થાય તે ખમવા પડે છે. તે જ પ્રમાણે દેવાંગનાઓને પતિદેવની અને ઇન્દ્રાદિમહદ્ધિક દેવેની આજ્ઞાને આધીન રહેવું પડે છે.
આ પ્રમાણે નારક, તિયચ, મનુષ્ય અને દેવ આ ચારે ગતિમાં માનસિક, વાચિક અને કાયિક દુઃખેની પરંપરા અનંતા કાલથી ચાલુ છે. અજ્ઞાની જીવને આપ સ્વભાવની ખબર ન હોવાથી અને ગયા કાલનાં દુઃખે બિલકુલ યાદન. હોવાથી, જ્યાં જાય ત્યાં પોતે પિતાને નવીન જ માને છે.
અને જ્યાં સુખનું ખૂબ સામ્રાજ્ય સાંપડે છે ત્યાં વિચાર પણ આવતું નથી, કે હું અનંતકાળથી મહાદુઃખેને ભેગવતે,. કુટાતે, પિટાતે, છેદોતે, ભેદા, તળાતે, બફાતે, રે, રિબાતે, અકામનિરાના ચગે આ મનુષ્ય જન્મ અને સુખસામગ્રી પામ્યો છું.
આ વખતે મને અનંતકાળનાં દુઃખને તિલાંજલિ આપવાને સુ-અવસર સાંપડયે છે. અત્યારે હું સમજણ બની આત્મસાધના કરવા માંડું તે મારે હલકા જમે લેવાના બંધ થઈ જાય. જો આ મારે નરભવ નકામે ગયે તે વળી મારા ચેરાસીના ફેરા શરુ થશે ફરીવાર પુનઃ આવી સ્વાધીનતા, આવી સમજણ અને આવી સગવડ મળવી દુર્લભ છે.
જ્યારે દુઃખના ડુંગરે ઉભરાય છે ત્યારે તે બિચારા જીવને પિતાપણાનું ભાન કે જ્ઞાન કશું હતું જ નથી. જ્યાં જુઓ ત્યાં દુઃખ-દુઃખ-ને દુઃખ જ દેખાય છે. જગતના હીનપુણ્ય જીને કેઈ સહાયક નથી. રક્ષક નથી, દયાલુ નથી, મદદગાર નથી. દિલાસો આપનાર નથી, દુઃખમાં ભાગ લેનાર પણ કેઈ નથી, અને રસ્તે બતાવનાર પણ કેઈ નથી.