________________
૧૨૧
કેણિક-ચેડા મહારાજાની લડાઈમાં, આવી અનંતકાળમાં અનંતી લડાઈઓ થઈ છે. છેલ્લા છેલ્લા જર્મન અને અંગ્રેજોની લડાઈમાં, જમન અને રશીયનની લડાઈમાં અને હિન્દુ અને મુસલમાનોના કોમી હુલ્લડોમાં લાખેગમે પુરુષ અને સંખ્યાબંધ નિરપરાધ અબળાઓ તથા બાલક અને બાલિકાઓને કચ્ચરઘાણ વળી ગયેલ છે.
કેઈક વખતે વહાણ-સ્ટીમરે ભરાઈને પરદેશ જાય છે અને વચમાં પવનની પ્રતિકૃલતાથી વહાણ નાશ પામતાં સેંકડો અને હજારોની સંખ્યામાં મનુષ્ય દરિયામાં ડૂબીને મરણ પામે છે.
કેઈવાર સીકંદર, શાહબુદ્દીન, નાદીરશાહ, અલ્લાઉદ્દીન ખુની વિગેરે દુષ્ટરાજાએ દેશે લૂંટે છે જેમાં આખા દેશના મનુષ્યની પાયમાલી થાય છે. બિચારા લાખોની સંખ્યામાં ધનધાન્ય, પત્ની-પરિવાર વગરના થઈ જાય છે. અને લાખના પ્રાણનાં બલિદાન થાય છે. * કેટલાક પુરુષે બિચારા બેટી બતથી ચારી પરસ્ત્રીલંપટપણું શીખીને બીજા અનેક નિન્દનીય કાર્યો કરીને સરકાર દ્વારા શૂળી–ફાંસી વિગેરે દેહાંત શિક્ષાઓ પામે છે અને નરભવ ગુમાવી બેસે છે.
કેટલાય પુરુષે જન્મથી નાની વયમાં જ ક્ષયરોગ, કઢ, સંગ્રહણી, પાંડુ, ભગંદર, હરસ-મસા, જલોદર, દમ-શ્વાસ, ખાંસી, કેન્સર વિગેરે મહા ભયંકર હઠીલા અને મરણ આપનાર રેગોને વશ બને છે. ને દવાની સગવડતાના અભાવે, સારવાર અને ચાકરી કરનારના અભાવે ચિત્તમાં દુર્ગાન કરી મરણ પામે છે.
કેટલાક ડોસા-ડોસી વૃદ્ધાવસ્થામાં કે અશક્તદશામાં પુત્ર