________________
૧૨૦
વિચાર આવવા છતાં દુઃખે ગયા પછી પાછો એ જીવડો જેને તેજ વિષમાં પાગલ બની જાય છે.
હવે પુરુષના દુઃખની વાત વિચારીએ.
કેટલાક મનુષ્ય જન્મથી જ દુઃખીયા હોય છે. આજીવિકાનું સાધન ન હોવાથી કેઈકની નોકરી – ગુલામી કરે છે. ખવાસ, ગેલા વિગેરે રાજા-મહારાજા, ઠાકર, ગરાસીઆએને ત્યાં માત્ર પેટ ભરવા તદ્દન મફત રહે છે. કેટલાક બિચારા આખી જીંદગી દેવામાંથી છુટા ન થવાથી કદી પણ પૂરા ખેરાક કે વસ્ત્ર પામતા જ નથી. કેટલાકને ચારે બાજુના આધાર તૂટી જવાથી ભીખ માગીને, ભટકીને, પિકાર કરીને કરુણુ જીવન વિતાવવું પડે છે.
કેટલાક મનુષ્ય ઘરમાં પિતે એકલે જ કમાનાર અને પાંચ-સાત-દશ ખાનાર હોવાથી પૂરું થાય નહીં અને કમાવાના માર્ગ મળે નહીં તેથી મનમાં ઘણું દુર્બાન કરી બળતરામાં શરીર ક્ષીણ બનાવે છે. અને રેગના ભોગ બની અકાળે મરણ સાધે છે.
કેટલાક મનુષ્ય પિતે પરદાદાલંપટ હોવાથી તે તે સ્ત્રીઓના પતિ કે સગાં-વહાલાઓ દ્વારા અકાળે મરણ પામે છે. કેટલાક પુરુષે અનાચારિણી સ્ત્રીઓ-દ્વારા કામણુટુંમણથી, ઝેરથી કે તેના જારપુરુષના હાથે મરે છે, કેટલાક પુરુષો કુટુંબના કલહથી, ઘરના-પરિવારના દુઃખથી, વેપાર-ધંધાની નુકશાનીથી પિતાની મેળે આત્મઘાત કરે છે. કેટલાક પુરુષો લડાઈ લડવા જતાં કે લડાઈને સામને કરવા જતાં કપાઈ ગયા છે. રામ-રાવણની લડાઈમાં, પાંડવ-કૌરવની લડાઈમાં,