________________
૧૨૪ બિચારા ચારગતિના છ ભલે એક ભવ પૂરતા શાતાદિનીય વગેરે શુભકર્મોના ઉદયથી સુખી દેખાતા હોય છતાં પછીના ભવને તન વિચાર જ કરતા ન હોવાથી વાસ્તવિક દુિઃખિયા જ છે.
જેમ સખત ટાઢ તાવ આવેલા માણસને ચારે બાજુ અગ્નિ સળગાવે તે ક્ષણવારની શાન્તિ પછી મહા અશાન્તિ જ ઉત્પન્ન થાય છે. જેમ ખુજલીના રેગવાળાને ખણવાથી ક્ષણવાર મીઠું લાગ્યા પછી ઘણીવાર કાળી બળતરા ભેગવવી પડે છે. જેમ વિધવા કે કુમારીને ક્ષણવાર પુરુષસંગનું સુખ મલ્યા પછી બદલામાં ગર્ભ રહેવાથી મહા નિન્દા, વેદના, અતિપ્રમાણ અપભ્રાજના વિગેરે થવાથી લજજાના કારણે આત્મઘાત કરીને મરવું પડે છે. પણ જીવને સ્વભાવજ એ દુષ્ટ છે કે, તે સુખને જ દેખે છે પણ તેના પરિણામ રૂપ દુઃખને ભાળતા જ નથી. ओतुः पयः पश्यति नैव दंडं कीरोपि शालीन न च लोष्टखंड । काको पलं नो बत सिंहतुड, जंतुः तथा शं न यमं प्रचंडं ॥१॥"
અર્થ:-બિલાડે દુધને જ દેખે છે. પરંતુ નજીકમાં જ ધિકાવાળે ઉભે છે તેને દેખતે જ નથી. પોપટ ખેતરમાં ચિખાનાં કણસલાં દેખે છે પરંતુ માંચડા ઉપર ઉભેલા ગોફણના ગેળાવાળાને ભાળતું નથી. કાગડે સિંહના મુખમાં માંસના ટુકડાને દેખે છે પરંતુ સિંહ જાગી જશે તે મારું શું થશે? એમ વિચાર કરતા નથી, તેજ પ્રમાણે જગતના પ્રાણી માત્ર સુખને જ દેખે છે પરંતુ મરણને અને મર્યા પછીના નરક અને પશુઅવતારને દેખતે જ નથી. કેઈ કવિ કહે છે કે,
મેં ભેગ સારા ચિતવ્યા, પણ રેગસમ ચિન્યા નહિ, આગમન ઈછયું ધનતણ, પણ મૃત્યુને પ્રીછયું નહિ
માંસના ટુકડા નાળાને ભાળસ મરડ માંચક માટે ખેતર