________________
૧૩૦
શ્રીપાર્શ્વનાથ સ્વામીને આઠમા ભવ.
આ જમૂદ્રીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં સુરપુરના જેવું સુરપુર નામનુ એક નગર છે. તે નગરમાં ગુણનિધાન અને મહાપ્રતાપી વજ્રમાહુ નામનેા રાજા રાજ્ય કરે છે. તેને સમ્યક્ત્વસુદર્શનને ધરનારી રુપ–ગુણ–લાવણ્યના નિધાનસમી મુદ્દાના નામની મહાપટ્ટરાણી છે.
નૃપન્ન...પતીના દિવસે સુખમય વ્યતીત થતા હતા. કેટલાક કાલ ગયા પછી વજ્રનાભને આત્મા મધ્યમ ચૈવેયકથી ચ્યવીને મહારાણી સુદર્શનાદેવીની કુક્ષિરૂપ શક્તિમાં મહા મેાતીની પેઠે ઉત્પન્ન થયેા. દેવીએ મધ્યરાત્રિના સમયે પલ્ય'કવિષે અCજાગૃત દશામાં ચક્રવર્તી પણાનાં સૂચક ચઉદ મહાસ્વપ્ન દીઠાં. જાગૃત થઈ ને સ્વપ્ન બરાબર ધારણ કરી, મહારાજા વજ્રબાહુને જણાવ્યાં. રાજાએ પણ પ્રભાતે અષ્ટાંગનિમિત્તવેત્તા ને બેોલાવીને ચઉદ સ્વપ્નને અથ સાંભળ્યેા. મહાદેવી સુદર્શનાએ પણ હિતમિત ને પધ્યાહારથી ગર્ભ પાષણ કર્યુ અને ક્રમે કરીને પૂર્ણ સમયે પૂર્વદિશા જેમદિવાકરને જન્મ આપે તેમ મહાપ્રતાપી પુત્રને જન્મ આપ્યા. અનેક પ્રકારના મહત્સવે કરીને પુત્રનું સુવર્ણ આહું એવું નામ આપ્યું.
માતા-પિતા, પરિવાર અને પ્રજા વગેરેના હષ્કૃત્ય સાથે વૃદ્ધિ પામતા કુમાર સુવર્ણ બાહુ બાલ્યવય વટાવી યૌવનવયને પામ્યા. બધા પ્રકારની કલાઓને અભ્યાસ કર્યો અને ખીજા` પણ અનેક શાસ્ત્રા ભણીને સર્વ વ્યવહારમાં નિપુણ થયા, અને પિતાએ પુત્રને ચેાગ્ય જાણી શુભ લગ્નમાં સુવર્ણ બાહુ કુમારને રાજ્ય આપ્યું અને પોતે સર્વસ્વને ત્યાગ કરી ગીતા
ગુરુ