________________
૧૧૭
આવા તિરસ્કારની ભેાગ અનેલી ઘણી અમળાએ ઝેર ખાઇને, ગળે ફાંસો ખાઈ ને, કૂવામાં પડીને, આત્મઘાત કરીને, સરણ પામે છે. આવા હજારા દાખલાએ પ્રતિવષ નોંધાયા કરે છે. અને આખી દુનિયામાં હજારા-લાખા કરાડા અખલાએ પતિ, સાસુ અને કુટુ'એ વિગેરેના ત્રાસ લેાગવી અકાળે મરણ પામે છે. ઘણી અસ્ખલાએ ગર્ભવતી થઈને પ્રસૂતિના કારમાં દુઃખામાં પ્રસૂતિ થયા વગર કે બચ્ચાંને જન્મ થતાં ધર્મનું ભાતું લીધા વગર નારકી જેવાં ભયંકર દુખા ભાગવીને કાળીચીસેા પાડતી પરલેાક સિધાવે છે. કેટલીક અખળાએ પરણીને એવા હલકા કુલવાળા હલકા પતિને પામે છે કે, તે મિચારીને પતિ ખેલાવતા નથી. ખાવાનું આપતા નથી. અને ઘરમાંથી કાઢી મૂકે છે. કેટલીક અબલાએ રાજા-મહારાજાઓ, ડાકાર–ગરાસિયાના ઘેર ગુલામડીનુ' જીવન જીવી વખતે અનાચાર પણ સેવી ગુજરાન ચલાવે છે. અને ભ્રષ્ટ અને છે.
બિચારી કેાઈક અખલાએના પતિ મરણ પામવાથી દીયરજે, સસરા કે એરમાન છે।કરાઓ તેને ખાવા-આપતા નથી. રાવડાવે છે અને દુખના વર્ષાદ વર્ષાવી અર્ધો આયુષે મારી નાંખે છે. કાઈક સ્ત્રીઓ સ્વય' . અનાચારિણીએ ઘણાંના પ્રેમમાં પડે છે. પછી એક બીજા પુરુષાદ્વારા કુ–મારથી [એટલે ચેનિમાં ચપ્પુ વિગેરે નાંખીને, ચેાનિમાં ક્ષારભરીને, ચેાનિમાં તેજાબ નાખીને, નાક-મુખ ઉપર ડુચા દઈને નાક, કાન, સ્તન કાપી નાખીને ] રીબાઇને મરણ પામે છે કે રીબાવીને મારી નાખે છે.
કેટલીક સ્ત્રીએ રાજા-મહારાજાઓને પરણે છે, અને ઘણી પત્નીવાલા પતિની ભાર્યા થવાથી એક કેદીના જેવું જીવન જીવે છે. કાઈ રાજાને સેા, પાંચસે, કે હજાર રાણીએ હાય,