________________
હિંસક જાતિઓ ધર્મના નામે જંગલ અને પહાડોમાં અગ્નિ સળગાવે છે. કેઈક કુતૂહલી શિકારીઓ અને યવનરાજાઓ પણ પિતાની રમતની ખાતર મોટા વને સળગાવે છે. જેમાં હજારે પ્રાણીઓના પ્રાણોની આહુતિ થઈ જાય છે.
કહેવાય છે કે, એકવાર અકબર બાદશાહે અતિ તેફાનના ચાળે ચઢીને લાહેરની પાસેના એક જંગલમાં ૫૦ હજાર માણસ રેકીને દશ માઈલના ઘેરાવામાં એક માસ સુધી બધી જાતનાં પશુ એકઠાં કરાવ્યાં હતાં. અને પછી. ઘણા સૈન્ય સાથે પાંચ દિવસ સુધી તરવાર, ભાલાં, બરછી, બંદુક, બાવડે મહાભયંકર શિકાર ખેલ્યા હતા. તેમાં કહેવાય છે કે, લાખે પ્રાણીઓને કાપી નાંખવામાં આવ્યાં હતાં. આ શિકાર અત્યાર પહેલાં કેઈએ કર્યો નહિ હેય, એવી નામના મેળવવા માટેનું અકબરનું આ પગલું હતું. વળી અકબર દરરોજ ૧ શેર ચકલાંની જીભે ખાતે હિતે. સમજી શકાય છે કે કેટલા ચકલાંના ભેગે ૧ શેર જીભે થતી હશે? અને આ રીતે પ્રતિવર્ષ ૧૦-૧૨ મણ જ એકલા અકબરને ખાવા જોઈતી હતી. તે બીજા હેદેદારે અને અધિકારીઓ-કુમારે, બેગમે વિગેરે કેટલા જીના પ્રાણ લેતા હશે. ના આવા વર્તનથી આપણે કહી શકીશું કે, આખી દુનિયાના અનાર્યો અને ઘણા ખરા આર્યો પણ પશુઓને મારી નાંખવામાં અને માંસાહાર કરવામાં જરાપણ પાપ માનતા જ નથી. . વળી કેટલીક પશુની જાતિઓ એવા સ્વભાવની હોય છે કે, એકજનર અનેક માદાઓને ભેગવે છે. જેમકે વાનરા