________________
૧૪
અને હાથીએ, તેએ એકેક ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, નારી જાતિની માલિકી ધરાવે છે, અને તે મુખ્યનર, જન્મ પામતા પેાતાના માલનરને મારી નાંખે છે. ખસ, મેટા થએલ ખાલનર ચૂંથાધિપ થઈ જાય તે મને નસાડી તે ચૂથને માલિક બની જાય, એ જ વિચારે તે મુખ્યનર, બચ્ચાને મારી નાંખે છે.
આથી સમજી શકાય છે કે, પશુએ ઉપર પોતાના માતા પિતાને ભય, દાવાનળને ભય, વનના શિકારી પ્રાણીએને ભય અને શિકારી મનુષ્યેાના ભયો તેાલાઈ ને જ રહેલા હોય છે,
ઉપરાંત પાકરક્ષણ વિગેરેના ‘ખાનાએ’ નીચે જમીનદાર અને ખેડુતા રક્ષક માણસા રાખીને ગાણુ, તીર-કામઠાં અને ગાળીખારથી પણ હજારા-લાખા–કરાડા પ્રાણીઓને ઠાર મારે છે.
વળી પશુ જીવે બિચારા જ્યારે છેલ્લી વચમાં મરવા પડે છે ત્યારે પણ જ્યાં હેય ત્યાં નિરાધાર પટકાય છે. કેાઈની મદદ તા હોય જ શાની ? એક દિવસ, એ દિવસ, ત્રણ દિવસ કે દિવસેા સુધી ત્યાં જ પડ્યા રહીને ભુખ અને તરસ ભાગવીને, તડકા-ટાઢ વેઠીને, કીડી-મકોડા, માખી-મચ્છરના ત્રાસ ભોગવીને. કાગડા, સમળી, ગીધડા વિગેરે દુષ્ટ પક્ષીએની ચાંચાના ત્રાસ સહીને સાવજ, વાઘ, ખીલાડા, શિયાળ વિગેરેનાં આક્રમણેા સહન કરીને કાળી ચીસા પાડતા મરે છે. આનું વર્ણન કેટલું લખી શકાય ? પશુગતિના દુઃખનું વર્ણન કરતાં પાનાં ભરાય તે પણ સમુદ્ર પાસે બિન્દુ તુલ્ય છે.
હવે મનુષ્યગતિ વિચારીએ.
સૌ પ્રથમ ગર્ભાવાસમાં નવ માસ સુધી લેાહી-માંસ, ચરખી વગેરે સાતધાતુ અને વિષ્ટા, પેશાબની ખાણસમા